gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

નોકરિયાતો ચેતજો! બેસી રહેતા લોકોને ફેટી લીવરનો સૌથી વધુ ખતરો, જાણો બચવાના ઉપાય | sitting too much causes fatty liver how to prevent

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
August 5, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sitting for long hours can cause Fatty Liver: આધુનિક લાઈફસ્ટાઈલ અને ટેકનોલોજી આધારિત નોકરીઓએ ભલે આપણા જીવનને સરળ બનાવ્યું હોય, પરંતુ તેનાથી જોડાયેલી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હવે સામે આવવા લાગી છે. હાલ નોકરિયાત વર્ગનાં લોકોની લાઈફસ્ટાઈલ એટલી નિષ્ક્રિય અને અસંતુલિત થઈ ગઈ છે કે ગંભીર બીમારીઓનું જોખમ વધી ગયું છે. તાજેતરમાં નેચર સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, હૈદરાબાદના 84% આઇટી કર્મચારીઓ ફેટી લિવરની સમસ્યાથી પીડિત જોવા મળ્યા. આ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે અને એ દર્શાવે છે કે આપણે હવે ગંભીરતાપૂર્વક આપણી ટેવ અને દિનચર્યા પર ધ્યાન આપવાની જરૂર છે.

ફેટી લિવર શું છે?

જ્યારે આપણા લિવરમાં જરૂર કરતાં વધુ ચરબી જમા થઈ જાય છે, ત્યારે તેને ફેટી લિવર કહેવાય છે. આ ધીમે ધીમે આપણા આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગને નબળું પાડે છે અને જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તે સિરોસિસ કે લિવર કેન્સરનું સ્વરૂપ પણ લઈ શકે છે.

ફેટી લિવરના મુખ્ય કારણો

આ સ્ટડીમાં ફેટી લિવરના કેટલાક મુખ્ય કારણો સામે આવ્યા છે, જે સીધા આપણી રોજિંદી ટેવ સાથે જોડાયેલા છે. સૌથી મોટું કારણ ફાસ્ટ ફૂડ અને પેકેજ્ડ ફૂડ છે. આઇટી સેક્ટરમાં મોડી રાત સુધી કામ કરવું સામાન્ય વાત છે. આવા સમયે ઈન્સ્ટન્ટ ફૂડ પેકેટ્સનો સહારો વધુ લેવામાં આવતો હોય છે, પરંતુ આ જ આદત લિવર પર ખરાબ અસર કરે છે. આ સાથે જ કલાકો સુધી ખુરશી પર બેસી રહેવું પણ ચરબી વધારે છે, જે લિવરમાં જમા થઈને તેને નુકસાન પહોંચાડે છે. ઊંઘનો અભાવ અને સતત રહેતો તણાવ પણ લિવરને નબળું પાડે છે. ઘણી વાર લોકો તણાવ ઓછો કરવા માટે નશાકારક પદાર્થોનો સહારો લે છે, જેના કારણે પણ લિવર ખરાબ થાય છે.

ફેટી લિવરના લક્ષણો

શરૂઆતમાં ફેટી લિવરની ઓળખ કરવી થોડી મુશ્કેલ હોય છે, કારણ કે તેના લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી. પરંતુ જેમ જેમ બીમારી વધે છે, તેમ તેમ શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે. ઉદાહરણ તરીકે…

– કોઈ કામ કર્યા વગર પણ હંમેશા થાક લાગવો

– પેટના ઉપરના ભાગમાં ભારેપણું લાગવું કે હળવો દુખાવો થવો 

– ભૂખ ઓછી લાગવી 

– કારણ વગર વજન ઘટવું

– આંખો કે ત્વચા ફિક્કી પડી જવી 

– પગમાં સોજો કે ત્વચામાં ખંજવાળ આવવી

આ બધા લક્ષણો ફેટી લિવર તરફ ઈશારો કરે છે. જો આ લક્ષણો લાંબા સમયથી હોય તો તાત્કાલિક ડોક્ટરની તપાસ કરાવવી જરૂરી છે.

આ પણ વાંચો: સ્લિપ ડિસ્કની સમસ્યાથી રાહત આપશે આ 5 યોગાસન, મનને પણ મળશે શાંતિ

બચાવ અને ઉપચાર

જો સમયસર લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવામાં આવે તો આ બીમારીથી સરળતાથી બચી શકાય છે. તેમજ…

– ડાયટ સુધારો, સૌથી પહેલા ખાવા-પીવાની ટેવમાં સુધારો કરો. રોજ તાજા ફળો, લીલા શાકભાજી, કઠોળ, આખા અનાજ અને ઓછું તેલવાળું ભોજન ખાઓ. તળેલી વસ્તુઓ અને ઠંડાપીણાંથી દૂર રહો. 

– રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું, યોગ કરવો કે કોઈપણ હળવી કસરત કરવી ફાયદાકારક છે.

– વજન પર નિયંત્રણ રાખો કારણ કે સ્થૂળતા લિવર પર સીધી અસર કરે છે.

– શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતું પાણી પીઓ અને રોજ 7 થી 8 કલાકની ઊંઘ જરૂર લો.

આ નાની-નાની આદતોથી તમે તમારા લિવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
વાહનનો લાયસન્સ મેળવવા ઓનલાઈન પરીક્ષા પાસ છતાં ઉમેદવારો વડોદરા આરટીઓના ધક્કા સાત દિવસથી ખાય છે | Desp…

વાહનનો લાયસન્સ મેળવવા ઓનલાઈન પરીક્ષા પાસ છતાં ઉમેદવારો વડોદરા આરટીઓના ધક્કા સાત દિવસથી ખાય છે | Desp...

સ્લિપ ડિસ્કની સમસ્યાથી રાહત આપશે આ 5 યોગાસન, મનને પણ મળશે શાંતિ | these five yogasanas can give relief in slipped disc problem

વડોદરા શહેરના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી | wall of dilapid…

વડોદરા શહેરના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી | wall of dilapid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke…

વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke…

3 months ago
‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

8 months ago
વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

6 months ago
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Umreth bjp MLA Govind P…

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Umreth bjp MLA Govind P…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News