gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નોકરીના નામે સચિવાલય અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તોડ! | Secretariat and Subordinate Services…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
નોકરીના નામે સચિવાલય અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તોડ! | Secretariat and Subordinate Services…
0
VIEWS
Share on FacebookShare on Twitter

15 યુવક- યુવતીને લલચાવીને 54 લાખ ખંખેરાયાની લેખિત અરજી : ઉમેદવારોને ન નોકરી મળી ન પૈસા પરત આવ્યા : સિક્યુરિટી એન્ડ મેનપાવર એજન્સીના સંચાલકો સામે આક્ષેપઃ ખૈંઇની તજવીજ કોઈક કહેવાતા અધિકારીએ કહ્યું પણ ખરૂં કે, ‘કાલથી નોકરીએ આવી જજો’! માળિયા, રાજકોટ, વ્યારાનાં યુવાજનો ભોગ બન્યાં

જૂનાગઢ, : સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને નોકરીવાંચ્છુઓને ખંખેરનારાઓ બેફામ બન્યા હોવાનું આવા વધુ એક કિસ્સા પરથી ફલિત થાય છે. આ મામલે થયેલી લેખિત ફરિયાદ અરજી સાચી માનીએ તો, માળિયા, રાજકોટ, વ્યારા સહિતના વિસ્તારના 15 જેટલા યુવક યુવતીઓ પાસેથી સચિવાલય, ફૂડ એન્ડ ડ્રગ્સની ઓફિસ અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી જેવાં સ્થળે કેટલાંક ચીટરો દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા. તેઓને ન સરકારી નોકરી મળી કે ન પૈસા પરત મળ્યા. ઉમેદવારોએ સિક્યુરિટી એન્ડ મેન પાવર એજન્સીના સંચાલક સહિતના સામે ફરિયાદ અરજી આપીને પૈસા પરત અપાવવા પોલીસને રજૂઆત કરી છે.

માળિયા હાટીના તાલુકાના સમઢીયાળામાં રહેતા એક યુવાનના મામાના દીકરા પાસેથી રાજેન્દ્રકુમાર નામના શખ્સે સરકારી નોકરી અપાવવા કહી બે લાખ માંગ્યા હતા, જે પેટે ૫૦ હજાર અશોકભાઈ નામના શખ્સને ઓનલાઇન મોકલ્યા હતા. ૪ માર્ચના યુવાન અને તેનો મામાનો દીકરો ગાંધીનગર ગયા હતા, જ્યાં રાજેન્દ્ર કુમારે ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યાલય ખાતે બોલાવ્યા હતા. ત્યાં કોમ્પ્યુટર પર બેસાડી ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો અને ત્યાંના અધિકારી સાથે ઓળખાણ કરાવી હતી. કાલથી નોકરીએ આવી જજો એમ કહેવામાં આવ્યું હતું. ચેમ્બર બહાર નીકળી બાકીના 1.50 લાખ માંગ્યા હતા. આથી બંને યુવાનોએ રાજેન્દ્રકુમાર નામના શખ્સને દોઢ લાખ આપ્યા હતા. ત્યારબાદ રાજેન્દ્રકુમારે યુવાનને વોટ્સએપ કોલ કરી પૈસા આપી ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં 85,000  પગારથી નોકરી અપાવવા કહી 12.50 લાખ લીધા હતા અને સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં એજન્સીના માધ્યમથી નોકરી અપાવી હતી. આ રીતે રાજેન્દ્રકુમાર અને અન્ય શખ્સોએ માળિયા તાલુકા, રાજકોટ, ધોરાજી વ્યારા સહિતના વિસ્તારના યુવક યુવતીઓ પાસેથી સરકારી નોકરી અપાવી દેવાના નામે સચિવાલય સહિતનાં સરકારી સ્થળોએ પૈસા ખંખેર્યા હતા પરંતુ યુવક યુવતીઓને કાયમી નોકરી મળી ન હતી.

કુલ 15  ઉમેદવારો પાસેથી કુલ 54.69 લાખ રૂપિયા પડાવ્યા હતા, જે પરત ન મળતા આ પૈસા પરત અપાવવા અંગે પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
મુંબઈના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ટ્રેન નીચે આવી જતા ત્રણ મુસાફરોના મોત | Maharashtra : 3 Peopl…

મુંબઈના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ટ્રેન નીચે આવી જતા ત્રણ મુસાફરોના મોત | Maharashtra : 3 Peopl...

પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે | Postal Department wil…

પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે | Postal Department wil...

'નવેમ્બર ક્રાંતિ નહીં, 2028માં સત્તામાં વાપસી સાથે જ થશે બદલાવ', શિવકુમારનું મોટું નિવેદન

'નવેમ્બર ક્રાંતિ નહીં, 2028માં સત્તામાં વાપસી સાથે જ થશે બદલાવ', શિવકુમારનું મોટું નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

5 months ago
માતર રોડ ઉપર એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત | Biker dies after colliding with ST bus on Matar …

માતર રોડ ઉપર એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત | Biker dies after colliding with ST bus on Matar …

1 year ago
સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી | A rake filled with 2000 metric tons o…

સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી | A rake filled with 2000 metric tons o…

10 months ago
મગનરામ મહારાજની 45 મી નિર્વાણ તિથી અને ખેમીબા મહારાજની 14 મી નિર્વાણ તિથી નિમિતે વિશાળ સત્સંગ ભજન કા…

મગનરામ મહારાજની 45 મી નિર્વાણ તિથી અને ખેમીબા મહારાજની 14 મી નિર્વાણ તિથી નિમિતે વિશાળ સત્સંગ ભજન કા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News