gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,નોકરી છોડી દેવાનું કહી પત્ની સાથે મારઝૂડ કરતા પતિ સામે પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાઘોડિયા મેન રોડ ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસે શિવ બંગ્લોઝમાં રહેતા નીતુસીંઘ દાસ મુંબઇ ખાતે આદિત્ય બિરલા કંપનીમાં સિનિયર રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી – ૨૦૨૨ માં મારા લગ્ન દંતેશ્વર ખાતે રહેતા અભિલાષ સુધીરભાઇ દાસ સાથે થયા હતા. મારી નોકરી અમદાવાદ ખાતે બેન્કમાં લાગી હતી. મારા પતિ મને નોકરી છોડી દઇ વડોદરા શિફ્ટ થવાનું કહી ઝઘડો કરતા હતા. લગ્ન જીવન ટકી રહે તે માટે  હું અમદાવાદની નોકરી છોડીને વડોદરા આવી ગઇ હતી. એક વખત હું અને મારા પતિ કારમાં  બહાર  જમવા માટે ગયા હતા. કોઇ વાતે મારા પતિએ ઉશ્કેરાઇને મારા  હાથ પર બચકું ભરી લીધું હતું. ત્યારબાદ મારી નોકરી મુંબઇમાં લાગતા  હું અને મારા પતિ મુંબઇ શિફ્ટ થઇ  ગયા હતા. મારા  પતિ નોકરી છોડી દેવાનું કહી મને માર મારતા હતા. અમે રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે પણ મારા પતિએ દારૃનો નશો કરીને મને માર માર્યો હતો. મારા સાસુ અને સસરા પણ મારા પતિને પ્રોત્સાહન આપતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
હાથીખાનામાં ટેમ્પો ડ્રાઇવરને ચપ્પુ બતાવી મારી નાંખવાની  ધમકી

રાજસ્થાન પોલીસે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી | Rajasthan…

રાજસ્થાન પોલીસે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી | Rajasthan...

ડીઆરઆઇએ મિઝોરમમાંથી ૫૨.૬૭ કિલોે ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત કરી | 53 crore rupees narcotis seized in m…

ડીઆરઆઇએ મિઝોરમમાંથી ૫૨.૬૭ કિલોે ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત કરી | 53 crore rupees narcotis seized in m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની ચેન લૂંટાઇ | Chain Snatc…

1 year ago
CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓએ મેદાન માર્યું | CBSE 10th Result 2026 D…

4 months ago
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે | Uncontro…

10 months ago
ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News