gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નોકરી શોધવા આવેલા યુવકોને રિક્ષામાં છરી બતાવી રૃા.૧7 હજારની મતા લૂંટી | A uweiirelo ngeni eu leeni m…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
નોકરી શોધવા આવેલા યુવકોને રિક્ષામાં છરી બતાવી રૃા.૧7 હજારની મતા લૂંટી | A uweiirelo ngeni eu leeni m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

ઉત્તરપ્રદેશથી રોજગારી માટે અમદાવાદ આવેલા બે યુવકોને શટલ રિક્ષા ચાલકે સાબરમતીથી રિક્ષામાં બેસાડયા હતા. ત્યારબાદ વહેલી પરોઢે કાલુપુર રેલવે સ્ટેશનના બદલે વોરાના રોઝા પાસે અવાવરુ જગ્યાએ લઇ જઇને તેના સાગરિત સાથે મળીને છરી બતાવીને બે મોબાઇલ અને રોકડા રૃા. ૮,૩૦૦ સહિત કુલ રૃા. ૧૭,૩૦નો મુદ્દામાલ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે શહેરકોટડા પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વહેલી પરોઢે સાબરમતીથી રિક્ષામાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જતા હતા ઃ લૂંટારુ સામે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

ઉત્તરપ્રદેશમાં રહેતા અને બેકારીનો સામનો કરી રહેલા તરુણભાઇ (ઉ.વ.૧૯)એ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તે અને તેના કાકાના દિકરા કાર્તિકભાઇ નોકરીની શોધમાં અમદાવાદ આવ્યા હતા તા.૨ એપ્રિલે તેઓ રાજસ્થાનથી ટ્રેનમાં અમદાવાદ સાબરમતી આવ્યા હતા અને ગઇકાલે વહેલી સવારે સાબરમતી રેલવે સ્ટેશનથી કાલુપુર રેલ્વે સ્ટેશન આવવા શટલ રિક્ષામાં બન્ને બેઠા હતા. 

આ સમયે રસ્તામાં રિક્ષા ચાલક ઉપર અજાણ્યા શખ્સનો ફોન આવતા તેણે હાલ બે પેસેન્જર છે પછી આવીશ કહી ફોન મૂકી દીધો હતો અને થોડા આગળ જતા એક પેસેન્જરે હાથ બતાવતા રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી હતી અને પેસેન્જરને બેસાડીને રિક્ષા કાલુપુર રેલવે સ્ટેશનના બદલે કાલુપુર બ્રિજ પરથી આગળ વોરાના રોઝા પાસે અવારુ સ્થળે રિક્ષા લઇ ગયો હતો અને અજાણ્યા પેસેન્જર તથા રિક્ષા ચાલકે છરી બતાવીને બન્ને યુવકોને ધમકાવીને બે મોબાઇલ અને રોકડા ૮,૩૦૦  સહિત કુલ રૃા.૧૭,૩૦૦નો મુદ્દામાલ લૂંટી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
ચીને 4000 કિમી જમીન પડાવી લીધી અને મોદીના વિદેશ સચિવે ચીન સાથે કેક કાપી | China grabbed 4000 km of l…

ચીને 4000 કિમી જમીન પડાવી લીધી અને મોદીના વિદેશ સચિવે ચીન સાથે કેક કાપી | China grabbed 4000 km of l...

મધરાતે ઘરમાં ઘૂસીને પડોશી યુવકે સગીરાની છેડતી કરી | Emén alúwél mi nóm únúkkún a kirikiringaw ngeni …

મધરાતે ઘરમાં ઘૂસીને પડોશી યુવકે સગીરાની છેડતી કરી | Emén alúwél mi nóm únúkkún a kirikiringaw ngeni ...

મ્યુનિ.ને વાર્ષિક ૪૦ લાખની આવક થશે, કાંકરિયા ખાતેની બાલવાટિકાનું ૨૨ કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાયુ…

મ્યુનિ.ને વાર્ષિક ૪૦ લાખની આવક થશે, કાંકરિયા ખાતેની બાલવાટિકાનું ૨૨ કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાયુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

1 year ago
અમદાવાદના ઓઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી, પોલીસ ઘટનાસ્થળે | Ahmedabad Odhav Fir…

અમદાવાદના ઓઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી, પોલીસ ઘટનાસ્થળે | Ahmedabad Odhav Fir…

3 weeks ago
પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

10 months ago
એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની ‘ભવિષ્યવાણી’ સાચી પડી | Robert Kiyosaki’s predict…

એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની ‘ભવિષ્યવાણી’ સાચી પડી | Robert Kiyosaki’s predict…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News