gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ કરીને બ્લેકમેઇલ કરતો આરોપી ઝડપાયો | ahmedabad cyber crime nabbed…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ કરીને બ્લેકમેઇલ કરતો આરોપી ઝડપાયો | ahmedabad cyber crime nabbed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

પોતાની જાતને કિન્નર તાંત્રિક  તરીકે ઓળખ આપીને લોકોના રીલેશનશીપના વિવિધ પ્રશ્નોના નિરાકરણનું કહીને ફોટો મંગાવ્યા બાદ તેને વાંધાજનક રીતે એડીટ કરીને તે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને જે તે વ્યક્તિને વિડીયો કોલ કરીેને   ન્યૂડ કરીને સ્ક્રીન રેકોર્ડીંગ કરીને નાણાં પડાવતી રાજસ્થાનની ગેગના એક આરોપીની સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ  કરીને બ્લેકમેઇલ કરતો આરોપી ઝડપાયો 2 - imageઅમદાવાદમાં રહેતી એક મહિલાએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે  તેમને પ્રેમસંબધના મામલે અણબનાવ હોવાથી તે ચિંતામાં રહેતા હતા.  થોડા દિવસ પહેલા તેમણે ઇન્સ્ટાગ્રામ પર એસ્ટ્રોલજર પૂજા કિન્નર માં નામના આઇડી પર જણાવવામાં આવ્યું હતું કે પ્રેમસંબધ કે લગ્ન જીવનની સમસ્યા તાંત્રિક વિધીથી હલ કરવામાં આવશે.

જેથી તે મહિલાએ સંપર્ક કરતા કોલ રીસીવ કરનારે વિધી કરીને પ્રશ્ન હલ કરવાની ખાતરી આપીને અલગ અલગ ફોટો મંગાવીને તે ફોટાઓ એડીટ કરીને મહિલાને બદનામ કરવાની ધમકી આપીને તેને વિડીયો કોલ કરીને ન્યૂડ કરાવીને સ્ક્રીન રેકોર્ડ કરતા હતા. ત્યારબાદ મહિલાને વિડીયો મોકલીને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરીને રાજસ્થાનના બિકાનેરમાં રહેતા રજનીશ ભાર્ગવ નામના યુવકને ઝડપી લીધો હતો.  

ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ  કરીને બ્લેકમેઇલ કરતો આરોપી ઝડપાયો 3 - imageઆ અંગે સાયબર ક્રાઇમ સેલના ડીસીપી લવીના સિન્હાએ જણાવ્યું કે રજનીશ સાથે વિકાસ ભાર્ગવ અને રવિ ભાર્ગવ પણ સંડોવાયેલા હતા. આરોપીઓ કિન્નરના નામે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જાહેરાત મુકીને લોકોને છેતરતા હતા. તેમણે  અઢી વર્ષમાં ૫૦ લાખ જેટલી રકમ લોકોને બ્લેકમેઇલ કરીને પડાવ્યા હતા. આ પ્રકારના કિસ્સામાં લોકો બદનામીના ડરથી ફરિયાદ કરતા નથી. પણ ભોગ બનનાર  લોકોની ઓળખ પોલીસ છુપી  રાખશે અને ભોગ બનનાર પોલીસનો સપંર્ક કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
વહેલાલમાં મિનરલ વોટરના પ્લાન્ટના માલિક બંટી બબલીએ લાખોની છેતરપિંડી આચરી | kanbha police reported fra…

વહેલાલમાં મિનરલ વોટરના પ્લાન્ટના માલિક બંટી બબલીએ લાખોની છેતરપિંડી આચરી | kanbha police reported fra...

સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ઝડપાયા | ahmedabad cyber crime nabbed five accus…

સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ઝડપાયા | ahmedabad cyber crime nabbed five accus...

અમદાવાદ: શીલજમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવ…

અમદાવાદ: શીલજમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

4 months ago
એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો | Investor wealth increases by a re…

એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો | Investor wealth increases by a re…

5 months ago
સુરેન્દ્રનગર નજીક હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત | Surendra…

સુરેન્દ્રનગર નજીક હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત | Surendra…

9 months ago
ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe…

ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News