gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર | Panchmahal’s Hal…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર | Panchmahal’s Hal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Rain Updates : ભાદરવાની શરૂઆતથી જ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભારે વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં જ 9 ઇંચ વરસાદ ખાબકતા હાલોલના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

જળબંબાકારની સ્થિતિ

6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને જનજીવન ઠપ્પ થઈ ગયું છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. અહીં 5 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યભરમાં મેઘમહેર

આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ નોંધાયો છે.ભારે વરસાદના કારણે ડાકોર-નડિયાદ રોડ પર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.

લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

ભારે વરસાદના કારણે હાલોલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેથી તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર 2 - image

ગુજરાતમાં સિઝનનો 88 ટકા વરસાદ

ગુજરાતમાં હજુ સુધી સિઝનનો 88 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 43 તાલુકામાં 40 ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 103 તાલુકામાં ગુરૂવારે મેઘમહેર થઇ હતી. જેમાં તાપીના ડોલવણમાં બે કલાકમાં પાંચ સહિત સૌથી વઘુ 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. 

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર 3 - image

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને આગામી 7 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work
GUJARAT

કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

February 5, 2026
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
Next Post
હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 13 જેટલી કાર તણાઇ, પોશ વિસ્તારોમાં ઘૂસ્યા પાણી | himmatnagar h…

હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 13 જેટલી કાર તણાઇ, પોશ વિસ્તારોમાં ઘૂસ્યા પાણી | himmatnagar h...

સુરતમાં SMCના વેસ્ટેજ કલેક્શન વાહનની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત | surat runner deat…

સુરતમાં SMCના વેસ્ટેજ કલેક્શન વાહનની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત | surat runner deat...

વિકૃત માનસિકતા ધરાવતા પતિએ અભયમની ટીમને પણ ઉતારી પાડી | The mentally disturbed husband also insulted…

વિકૃત માનસિકતા ધરાવતા પતિએ અભયમની ટીમને પણ ઉતારી પાડી | The mentally disturbed husband also insulted...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

8 months ago
સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…

10 months ago
SHANTI બિલને મોદી કેબિનેટની મંજૂરી, હવે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ખાનગીકરણનો માર્ગ મોકળો! | cabinet cl…

SHANTI બિલને મોદી કેબિનેટની મંજૂરી, હવે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ખાનગીકરણનો માર્ગ મોકળો! | cabinet cl…

2 months ago
‘જૂની બોટલમાં નવો દારૂ…’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

‘જૂની બોટલમાં નવો દારૂ…’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News