gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા | Panchmahal…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા | Panchmahal…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Water Woes: પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. શહેરા જોધપુર ટેકરા નજીક પાનમ કોઠા જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઈનમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજી વાર મોટું ભંગાણ સર્જાતા શહેરા નગર સહિત આસપાસના 19 ગામોમાં પાણી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે.

તંત્રની કામગીરી પર સવાલ

મળતી માહિતી અનુસાર, ગઈકાલે (નવમી એપ્રિલ) આ પાઈપ લાઈનમાં લીકેજ થતા તંત્ર દ્વારા રિપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. જોકે, મરામત પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ આજે ફરી તે જ સ્થળે મોટું ભંગાણ પડ્યું હતું. પાઈપ લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને ઉનાળાની સિઝનમાં લોકોના ઘર સુધી પહોંચતું પાણી બંધ થઈ ગયું છે.

19 ગામો અને શહેરા નગરમાં જળ સંકટ

આ પાઈપ લાઈનમાં ભંગાણને કારણે, શહેરા નગરપાલિકા વિસ્તારમાં પાણીનો સપ્લાય ખોરવાયો છે. લાભી ગામના સબ હેડવર્ક હેઠળ આવતા 19 ગામોના હજારો લોકો પાણી વગર મુશ્કેલીમાં મુકાયા છે. ગૃહિણીઓને પીવાના પાણી અને ઘરકામ માટે પાણી મેળવવા દૂર-દૂર સુધી ભટકવાની નોબત આવી છે.

નગરપાલિકાના સૂત્રોના જણાવ્યાનુસાર, પાનમ ડેમ વિસ્તારમાં અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ભારે મશીનરીના કારણે જમીનમાં દબાયેલી પાઈપ લાઈન પર દબાણ આવતા વારંવાર લિકેજના બનાવો બની રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપે અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 72 નગર પાલિકા માટે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ યાદી

એક તરફ તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે બીજી તરફ 24 કલાકમાં બે વાર લાઈન તૂટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને નગરજનોની માંગ છે કે જવાબદાર વિભાગ દ્વારા માત્ર થીગડા મારવાને બદલે પાઈપ લાઈનનું કાયમી અને યોગ્ય મરામત કરવામાં આવે, જેથી વારંવાર સર્જાતી આ સમસ્યાનો અંત આવે અને પાણી પુરવઠો વહેલી તકે પૂર્વવત થાય.

રોડ એજન્સીની આડેધડ કામગીરીથી પાઈપમાં ભંગાણ

શહેરાના જોધપુર ટેકરા નજીક ગઈકાલે થયેલ લીકેજનું રિપેરીંગ કરવા પહોંચેલી એજન્સીને જાણવા મળ્યું હતું કે, રોડ બનાવતી એજન્સીની બેદરકારીને કારણે આજે ફરીથી વધુ બે મુખ્ય પાઈપ લાઈનો તૂટી ગઈ છે. રોડ એજન્સીને વારંવાર સૂચના આપવા છતાં આડેધડ કામગીરી ચાલુ રાખતા આ ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ પાણી પુરવઠા યોજનાના સંચાલકોએ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
સુરત પાલિકામાં છેલ્લાં 3 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો કબજો કોંગ્રેસના બળવાને આભારી | How Congress Re…

સુરત પાલિકામાં છેલ્લાં 3 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો કબજો કોંગ્રેસના બળવાને આભારી | How Congress Re...

સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર | BJP Decla…

સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર | BJP Decla...

સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP …

સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: મતદારયાદી સુધારણા કેમ્પમાં 2 કલાકથી લાઈનમાં ઉભેલો યુવક ખેંચ આવતાં ઢળી પડ્યો, માથામાં ગંભીર ઈ…

વડોદરા: મતદારયાદી સુધારણા કેમ્પમાં 2 કલાકથી લાઈનમાં ઉભેલો યુવક ખેંચ આવતાં ઢળી પડ્યો, માથામાં ગંભીર ઈ…

11 months ago
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

7 months ago
રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

8 months ago
જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News