gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં SIRની 98% કામગીરી પૂર્ણ, 5 વિધાનસભામાં 1 લાખથી વધુ મતદારોના નામ હટશે! | Panchmahal Digiti…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલમાં SIRની 98% કામગીરી પૂર્ણ, 5 વિધાનસભામાં 1 લાખથી વધુ મતદારોના નામ હટશે! | Panchmahal Digiti…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Voter List: પંચમહાલ જિલ્લામાં મતદારયાદી સુધારણ કાર્યક્રમમાં 1479 બીએલઓ સાથે સહાયક મુકતા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી ઝડપી બની હતી. જિલ્લાના કુલ 13,48,847 મતદારોમાંથી 12,08,971 ફોમ અપલોડ કરતા 90 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જ્યારે બીએલઓ ઘરે ઘરે એસઆઇઆરના ફોર્મ લેવાં જતાં જિલ્લાની 5 વિધાનસભામાંથી 48117 મતદારો મૃતક નીકળ્યા છે. તેમજ 8706 મતદારો ગેરહાજર, 48388 મતદારો અન્ય જગ્યાએ શીફ્ટ થઈ ગયા છે. 

જિલ્લામાંથી 1 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી હટી શકે છે

બીએલઓની કામગીરીમાં 6394 મતદારોના નામ ડબલ મળી આવ્યા છે. જ્યારે 869 મતદારોએ અન્ય કારણો કે પછી એસઆઇઆરના ફોર્મ ભર્યાં નથી. આમ જિલ્લામાં કુલ 13.48 મતદારોમાંથી 13.21 ટકા મતદારોની માહીતીના આધારે ડિજિટાઇઝેશનનું કામ 98 ટકા પૂર્ણ થઈ છે. એસઆઇઆરની કામગીરીમાં કુલ 1.12 લાખ મતદારોઓ મૃતક, શીફ્ટ, ગેરહાજર, ડબલ નામ વાળા હોવાથી આવા 1.12 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટી શકે તેમ છે. જ્યારે જિલ્લામાં નો મેપિંગનો આંકડો ચોથી ડીસેમ્બર સુધી 72488 છે. આ નો મેપીંગ વાળા મતદારોને છેલ્લે ચૂંટણી પંચ નોટીસ આપીને પુરાવા સાથે હાજર રહેવાનું કહેશે. તેમાં પુરાવા યોગ્ય નહીં આવે તો નો મેપિંગમાંથી આધાર પુરાવા નહીં આપનાર મતદારોના નામ કમી થઇ શકે છે. પંચમહાલની 5 વિધાનસભા મત વિસ્તારમાંથી મૃતક, ડબલનામ, શીફટ થયેલા સહિતના 1.12 લાખ મતદારોના નામ કમી થાય તો જિલ્લામાં 12.36 લાખ મતદાર રહેશે.

એસઆઇઆરની કામગીરીમાં મૃતકોનો આંકડો ચોંકાવનારો

હાલોલ વિધાનસભામાંથી 12,517 મૃતક મતદારો મળ્યા જિલ્લામાં એસઆઇઆરની કામગીરીમાં મૃતકોના આંકડો ચોંકાવનારો મળ્યો છે. 5 વિધાનસભામાં 48, 117 મતદારો મૃતક મળી આવ્યા છે. જેમાં વિધાનસભા મુજબ શહેરા 8518, મોરવા હડફ 6030, ગોધરા 11,152, કાલોલ 9846 તથા હાલોલ 12,517 મૃતક મતદારો મતદાર યાદીમાંથી મળ્યા છે. આમ 5 જિલ્લાના 48,117 મૃતક મતદારોના નામ મતદાર યાદીમાંથી હટી જશે.

સૌથી વધુ હાલોલ વિધાનસભામાંથી13,689 મતદારદ શીફ્ટ થયા

એસઆઇઆરની કામગીરીમાં 48, 388 મતદારો અન્ય સ્થળે શીફ્ટ થયા છે. બીએલઓ ઘરે ઘરે જતા કેટલાક મતદારો ધર છોડીને અન્ય સ્થળે રહેવા જતા રહ્યા છે. મતદારોને અન્ય સ્થળે નોકરી મળી હોય કે સરકારી કર્મચારીની બદલી થઈ હોય કે રોજગારી માટે શહેર છોડ્યું હોય તેવા  શીફ્ટ મતદારો વિધાનસભા મુજબ શહેરા 5,917, મોરવા હડફ 6,521, ગોધરા 12,707, કાલોલ 9,554 તથા હાલોલ 13,689 મતદારો શીફ્ટ થયેલા મળી આવ્યા છે. આવા મતદારો જો સ્થળ પણ રહેવાના આધાર પુરાવા નહીં આપે તો તેઓના નામ મતદાર યાદીમાં નીકળી શકે છે.

આ પણ વાંચો: પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી કર્યાનો આરોપ

6394 મતદારોના નામ બે મતદારયાદીમાં મળ્યા 

જિલ્લાની 5 વિધાનસભામાં બીએલઓની કામગીરી દરમિયાન 8,706 મતદાર ગેરહાજર મળી આવ્યા છે. બીએલઓની તપાસમાં 6,394 મતદારોના નામ ડબલ વખત મળી આવ્યા છે. એટલે મતદારોના બે મતદારયાદીમાં નામ ચાલતા હોય તેવા મતદારો જે સ્થળે રહેવા માંગતા હોય તેના સિવાયની સ્થળની મતદાર યાદીમાંથી 6,394 મતદારોના નામ કમી થઇ જશે. 869 મતદારો એવા છે કે જેઓ એસઆઇઆરના ફોર્મ ભરવાની ના પાડી હોય કે અન્ય કારણોથી ફોર્મ ભર્યા ન હોય તેવા મતદારોને આખરી તક આપ્યા બાદ ફોર્મ નહીં ભરે તો નામ કમી થઈ શકે છે.

નો મેપિંગ વાળા મતદારોને નોટીસ અપાશે

નો મેપિંગના આંકડો અગાઉ વધારે હતો. તંત્ર કેમ્પ યોજીને કામગીરી કરતા ચોથી ડિસેમ્બર સુધી નો મેપિંગનો આંકડા 72,488 પર પહોચ્યો છે. ચૂંટણી પંચનો મેપિંગ વાળા મતદારોના ઘરે જઈને નામ શોધવા સાથે પુરાવા એકઠા કરવામાં આવશે.  છતાં પુરાવા નહીં આપે તો તેઓને નોટીસ આપીને યોગ્ય પુરાવા સાથે હાજર રહેવા જણાવાશે તેમ છતાં પુરાવા નહીં આપે તો તેઓના નામ પણ મતદાર યાદીમાં હટી શકે છે.

પંચમહાલ જિલ્લામાં 13.48 લાખ મતદારોમાંથી 13.21 લાખ મતદારોની કામગીરી પૂર્ણ કરીને ડિજિટાઈજનની 98 ટકા કામગીરી થઈ છે. એસઆઇઆરની કામગીરીમાં 5 વિધાનસભામાંથી 48,117 મૃતક મતદારો મળી આવ્યા છે. જ્યારે ડબલ નામ વાળા 6,394 મતદારો, શીફ્ટ થયેલ 48,388 મતદારો સહિત કુલ 1.12 લાખ મતદારો નામ મતદાર યાદીમાંથી નામ હટી શકે છે. નો મેપિંગ વાળા મતદારોના નામ શોધવા તથા પુરાવા એકત્રીક કરવામાં આવશે. છેલ્લા નો મેપિંગ મતદારોને નોટીસ આપીને પુરાવા સાથે હાજર રહેવા જણાવાશે. ત્યારે જિલ્લામાં 1.12 લાખ મતદારોના નામ કમી થશે તો જિલ્લામાં 12.36 મતદાર રહેવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

June 11, 2026
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા
GUJARAT

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

June 11, 2026
ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર
GUJARAT

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

June 11, 2026
Next Post
અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી: સિંધુભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા | ahm…

અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી: સિંધુભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા | ahm...

લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી | narol based guest house …

લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી | narol based guest house ...

ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10…

ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતે, કીર્તિ પટેલની ઉદયપુરમાંથી ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ | Finally Kirti Patel arrested from Udai…

અંતે, કીર્તિ પટેલની ઉદયપુરમાંથી ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ | Finally Kirti Patel arrested from Udai…

4 months ago
આણંદ જિલ્લામાં 25 પેઢીઓ પાસેથી ખાદ્ય પદાર્થના 12 નમૂના લેવાયા | 12 food samples were taken from 25 f…

આણંદ જિલ્લામાં 25 પેઢીઓ પાસેથી ખાદ્ય પદાર્થના 12 નમૂના લેવાયા | 12 food samples were taken from 25 f…

6 months ago
સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

4 months ago
કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News