gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ : ગોધરામાં પરીક્ષા આપીને નદીએ નહાવા ગયેલા સાત વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત | Two teenagers tr…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ : ગોધરામાં પરીક્ષા આપીને નદીએ નહાવા ગયેલા સાત વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત | Two teenagers tr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલના ગોધરામાં પરીક્ષા પૂર્ણ કર્યા બાદ શાળાએથી ઘરે પરત ફરતા તળાવમાં નહાવા પડેલા 7 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બે વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 

ગોધરામાં બે વિદ્યાર્થીના ડૂબવાથી મોત

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કેવડિયા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 7 જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ સ્કૂલની પાછળ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા. જેમાં ઊંડા પાણીમાં 7 વિદ્યાર્થી ડૂબ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો

આ દુર્ઘટનામાં પાંચ વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બે વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. બંને મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. બાળકોના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મૃતકના નામ

– ધવલકુમાર વિજયભાઈ બારીઆ (રહે.ધોળી)

– સુજલકુમાર ગોપાલભાઈ રાવલ (રહે. કેવડિયા)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
જામનગરના પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ ગયેલા વાહનોની હરાજી કરાઈ, રૂ. 50.55 લાખની આવક થઈ | Auction of wre…

જામનગરના પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ ગયેલા વાહનોની હરાજી કરાઈ, રૂ. 50.55 લાખની આવક થઈ | Auction of wre...

સુપ્રીમ કોર્ટમાં હુમલાના પ્રયાસ બાદ PM મોદીએ CJI ગવઈ સાથે કરી વાતચીત, કહ્યું- આજે દરેક ભારતીય ક્રોધિ…

સુપ્રીમ કોર્ટમાં હુમલાના પ્રયાસ બાદ PM મોદીએ CJI ગવઈ સાથે કરી વાતચીત, કહ્યું- આજે દરેક ભારતીય ક્રોધિ...

વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત: હાઈવે પર પાછળ ચાલતી કારે મારી ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | Acto…

વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત: હાઈવે પર પાછળ ચાલતી કારે મારી ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | Acto...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડેટિંગ એપ્લિકેશનથી યુવતી સાથે સંપર્ક, યુવાને દુષ્કર્મ ગુજાર્યું | Contacted girl through dating app …

8 months ago
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી કર્યું વૉકઆઉટ | tamil nadu gov…

5 months ago
સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

1 year ago
મોરેશિયસમાં યોગા ડે એ ગ્રુપ પરફોર્મન્સના નામે વડોદરાના મહિલા પ્રિન્સિપાલ સાથે ઠગાઇ | Vadodara female…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News