gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ જિલ્લામાં જળાશયો છલકાયા: કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેતરો જળમગ્ન, પાકને ભારે નુકસાન | Panchm…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ જિલ્લામાં જળાશયો છલકાયા: કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેતરો જળમગ્ન, પાકને ભારે નુકસાન | Panchm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ થતાં ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 2.40 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને, કડાણા ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પાનમ ડેમમાંથી પણ 50 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતાં મહીસાગર નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે.

ખેતરોમાં પાકને ભારે નુકસાન

ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તમાકુ, ડાંગર, મકાઈ, શાકભાજી અને ઘાસચારાના પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખેડૂતોની આ વર્ષની મહેનત પાણીમાં ગઈ છે અને તેઓને આર્થિક ફટકો પડ્યો છે.

નદીકાંઠાના ગામોને એલર્ટ

કડાણા અને પાનમ જળાશયમાંથી પાણી છોડવાને કારણે નદીકાંઠાના વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા ખાનપુર તાલુકાના 16, લુણાવાડાના 63, કડાણાના 27, ગોધરાના 6 અને શહેરાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. શહેરા તાલુકાના મહીસાગર નદીના કિનારે આવેલા બીલીથા, બોરડી, બાકરિયા, ખરોલી, સાદરા સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

ડેમની વર્તમાન સ્થિતિ

હાલ કડાણા ડેમમાંનું જળ સ્તર 414.10 ફૂટ છે અને કુલ ક્ષમતા 419 ફૂટ છે. ડેમમાં 2.40 લાખ ક્યુસેક પાણી આવક થઇ રહી છે. જ્યારે કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

વધતા જળસ્તરનો સદુપયોગ કરીને કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાંથી 2.40 લાખ ક્યુસેક પાણી છોડીને ચાર યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…
GUJARAT

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…

August 15, 2026
Next Post
સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો | unit…

સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો | unit...

2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે 100 લાઈબ્રેરી, શિક્ષણની ખામી પૂરવાનો પ્રયાસ! | 100 …

2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે 100 લાઈબ્રેરી, શિક્ષણની ખામી પૂરવાનો પ્રયાસ! | 100 ...

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ…

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી’: રાધિકા અંબાણી | radhika ambani on fear of failure and financial freedom anant ambani IIMUN speech

2 months ago
ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 581 crore assets of anil amba…

ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 581 crore assets of anil amba…

5 months ago
વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢો…

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢો…

12 months ago
જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો | Police registe…

જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો | Police registe…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News