gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે આજે શુક્રવારે (5 સપ્ટેમ્બર) ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક ઉમેદવારો દ્વારા સરકાર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયેલા શિક્ષક ઉમેદવારો ભાજપ સરકાર અને શિક્ષણ મંત્રીની સાથે પોતાની માગણી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. 

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન

રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોની ભરતી સહિતના મુદ્દે ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન પર ઉતરતાં હોય છે, ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ફરી એકવાર આજે શિક્ષક દિને શિક્ષક ભરતીના ઉમેદવારોએ પોતાના વિવિધ માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. 

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન 2 - image

શિક્ષક ભરતીના ઉમેદવારો દ્વારા 10,700 જેટલી બેઠકો ભરવાની માગ, અનામત નીતિનો અમલ, ખાનગીકરણ-વેપારીકરણ બંધ કરવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક ભરતીના ઉમેદવારો દ્વારા રાજ્ય સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આંદોલનકારીઓ પોસ્ટર સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળ અને ભાજપ સરકાર હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. 

આ પણ વાંચો: પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ છલકાયાં, ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ

ચિત્ર, સંગીત, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માગ

આ આંદોલન સાથે સત્યાગ્રહ છાવણી ખાતે કાયમી શિક્ષકોની ભરતીને લઈને અન્ય એક આંદોલન થઈ રહ્યું હતું. જેમાં ચિત્ર, સંગીત, વ્યાયામ, કોમ્પ્યુટર શિક્ષકની સીધી ભરતી કરવાની માગ કરવામાં આવી હતી. આંદોલનમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ખુલે આમ સમર્થન કરતાં જોવા મળ્યા હતા. જ્યારે બીજા આંદોલનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આંદોલનને સમર્થન આપવા ગાંધીનગર પહોંચ્યા હતા.

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક
GUJARAT

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

June 29, 2026
Next Post
વલભીપુર મોટી પટેલ શેરી માં આવેલી જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે મિલાદ ના જુલુસ નો પ્રારંભ દેશની આન,બાન અને…

વલભીપુર મોટી પટેલ શેરી માં આવેલી જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે મિલાદ ના જુલુસ નો પ્રારંભ દેશની આન,બાન અને...

VIDEO: જ્યારે ઈકો ફ્રેન્ડલીની વાત પણ નહોતી થતી, ત્યારથી સુરતના ગોપીપુરામાં થાય છે માટીના ગણેશની સ્થા…

VIDEO: જ્યારે ઈકો ફ્રેન્ડલીની વાત પણ નહોતી થતી, ત્યારથી સુરતના ગોપીપુરામાં થાય છે માટીના ગણેશની સ્થા...

રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ | complaint file…

રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ | complaint file...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

3 months ago
ઊનાની નેસડા શાળામાં જર્જરિત રૂમોથી બાળકોના શિક્ષણ પર અસર | Dilapidated rooms at Una’s Nesda School i…

ઊનાની નેસડા શાળામાં જર્જરિત રૂમોથી બાળકોના શિક્ષણ પર અસર | Dilapidated rooms at Una’s Nesda School i…

12 months ago
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે

1 year ago
52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News