gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું | Leakage in …

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું | Leakage in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Leakage in Panchmahal’s Panam Dam : ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ 115 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે 1 ઓક્ટોબરની સ્થિતિએ રાજ્યના 120 સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 152 ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાં પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના એક ગેટમાં લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે, જેના પગલે ડેમ સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાનમ ડેમના એક ગેટમાં લીકેજ 

પ્રાપ્ત માહિતી અનુસાર, પાનમ ડેમના બે નંબરના ગેટમાં ડાબી બાજુના રબર સીલમાં લીકેજ જણાયું હતું. આ લીકેજના કારણે પાણીનો પ્રવાહ વધી ન જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઈન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું 2 - image

પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને યાંત્રિક વિભાગ વડોદરાની સંયુક્ત ટીમ દ્વારા આ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક કલાકોથી મિકેનિકલ વિભાગની મેન્ટેનન્સ ટીમ સતત કામ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બે નંબરના દરવાજાના લીકેજને બંધ કરવાની આ કામગીરી આશરે 10 કલાકથી વધુ સમય સુધી ચાલે તેવી શક્યતા છે.

પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું 3 - image

વધારાનું પાણી નદીમાં છોડાયું

મેન્ટેનન્સની કામગીરીને ધ્યાનમાં રાખીને પાનમ ડેમમાં હાલમાં 3300 ક્યુસેક પાણીની આવક સામે 4200 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીનો પ્રવાહ વધારવામાં આવતા નદી કાંઠાના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, પાનમ વિભાગ દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે કે, પાનમ ડેમ સુરક્ષિત છે અને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહેવું.

આ પણ વાંચો: RTIમાં ખુલાસો : ચાર મહિનાથી ઈલેક્ટ્રીક મોટરથી પાણી ખેંચી લેનારા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી

પાનમ વિભાગના કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યાંત્રિક વિભાગ-1 વડોદરાના કાર્યપાલક ઈજનેર, અને નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર મેન્ટેનન્સની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ભારત 5th જનરેશનનું અત્યાધુનિક ફાઈટર જેટ તૈયાર કરશે, દેશની 7 દિગ્ગજ કંપનીએ લગાવી બોલી | HAL Tata Adan…

ભારત 5th જનરેશનનું અત્યાધુનિક ફાઈટર જેટ તૈયાર કરશે, દેશની 7 દિગ્ગજ કંપનીએ લગાવી બોલી | HAL Tata Adan...

સુરતના સણીયા હેમાદ તળાવમાં સતત બીજા દિવસે પણ મરેલી માછલી મળવાનો સિલસિલો યથાવત | Dead fish continue t…

સુરતના સણીયા હેમાદ તળાવમાં સતત બીજા દિવસે પણ મરેલી માછલી મળવાનો સિલસિલો યથાવત | Dead fish continue t...

અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે! | Pakistan Fri…

અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે! | Pakistan Fri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA | …

ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA | …

5 months ago
વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb…

વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb…

10 months ago
તંત્ર સાથે વિવાદ બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળો છોડ્યો, કહ્યું- સનાતન વિરોધીઓને સત્તામાં…

તંત્ર સાથે વિવાદ બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળો છોડ્યો, કહ્યું- સનાતન વિરોધીઓને સત્તામાં…

8 months ago
પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…

પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News