gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: પાનમ નદીમાં હોડી પલટી જતાં પિતા-પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં માતમ | Father and s…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: પાનમ નદીમાં હોડી પલટી જતાં પિતા-પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં માતમ | Father and s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામનો એક પરિવાર પ્રસંગોપાત મોરવા હડફના બામણા ગામે ગયો હતો, જ્યાંથી હોડીમાં બેસીને પરત ફરતી વખતે પાનમ નદીમાં ડૂબી જવાથી પિતા અને પુત્રના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરા તાલુકાના નાડા ગામના પટેલ ફળિયામાં રહેતા વખતસિંહ ચંદુભાઈ પટેલ ગત 4થી એપ્રિલના રોજ પત્ની રમીલાબેન, પુત્ર હાર્દિક અને પુત્રી આરતી સાથે હોડીમાં બેસી પાનમ નદી ઓળંગીને મોરવા હડફના બામણા ગામે પોતાના સાળાના ઘરે ગયા હતા.

સોમવારે વહેલી સવારે પુત્રીની પરીક્ષા હોવાથી પત્ની અને પુત્રી બાઈક માર્ગે નાડા પરત ફર્યા હતા. જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ વખતસિંહ અને તેમનો પુત્ર હાર્દિક હોડીમાં બેસીને નદી માર્ગે પરત ઘરે જવા નીકળ્યા હતા. આ મુસાફરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાતા પિતા-પુત્ર બંને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આજે વહેલી સવારે પુત્રનો મૃતદેહ મળી આવ્યો

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પિતા વખતસિંહ પટેલ (ઉં.વ. 48) નો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે મોરવા હડફની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. લાપતા પુત્ર હાર્દિકની શોધખોળ માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. છેવટે મંગળવારે વહેલી સવારે સ્થાનિક તરવૈયાઓને હાર્દિકનો મૃતદેહ પણ નદીમાંથી મળી આવ્યો હતો.

સામાન્ય રીતે ટૂંકા રસ્તા માટે નદીમાં હોડીનો ઉપયોગ કરતા આ પંથકમાં આ અકસ્માતથી ભારે શોક વ્યાપી ગયો છે. મોરવા હડફ પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એકસાથે પિતા અને યુવાન પુત્રના મોતથી નાડા ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…
GUJARAT

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

April 7, 2026
વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…
GUJARAT

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

April 7, 2026
વડોદરામાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ : ભાજપના ઝંડા, બેનરો ઉતારાયા | Strict implementation of code of …
GUJARAT

વડોદરામાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ : ભાજપના ઝંડા, બેનરો ઉતારાયા | Strict implementation of code of …

April 7, 2026
Next Post
રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટી…

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટી...

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | gujarat weather upda…

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | gujarat weather upda...

વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી જંકશને નવી વરસાદી ગટર નાખવા અંગે આજથી 15-20 દિવસ રસ્તા બંધ | Road closur…

વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી જંકશને નવી વરસાદી ગટર નાખવા અંગે આજથી 15-20 દિવસ રસ્તા બંધ | Road closur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

3 weeks ago
રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

4 months ago
વડોદરાના અટલાદરામાં ગટર લાઇનની કામગીરી દરમિયાન જેસીબીનો ભાગ વાગી જતા ગેસ લાઇનમાં ભંગાણ | Gas line ru…

વડોદરાના અટલાદરામાં ગટર લાઇનની કામગીરી દરમિયાન જેસીબીનો ભાગ વાગી જતા ગેસ લાઇનમાં ભંગાણ | Gas line ru…

3 months ago
પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b…

પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News