gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત | explosion in fire…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત | explosion in fire…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Factory Blast: પંજાબના લમ્બી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગુરૂવારે (30 મે) મોડી રાત્રે આશરે 12:50 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્રાથિમક માહિતી મુજબ, આ વિસ્ફોટમાં 27 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 5થી વધુના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્તોને બઠિંડા એઇમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટના કારણે બે માળની ફેક્ટરીની ઈમારત પળવારમાં ધ્વસ્ત થઈ ગઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારથી જવાબદાર કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત

અનેક કિલોમીટર સુધી સંભળાયો અવાજ

જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફેક્ટરીના પેકિંગ યુનિટમાં કામ કરનારા પરપ્રાંતીય શ્રમિકોના જણાવ્યા અનુસાર, અહીં બે શિફ્ટમાં કામ થાય છે અને લગભગ 40 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી અમુક તો પરિવાર સાથે જ અહીં રહે છે. મોટાભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશમાં અને બિહારના હતા. બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે કૉર્સેર કંપનીના બોક્સમાં તૈયાર ફટાકડા પડ્યા હતા. આ દરમિયાન ઘટનાસ્થળથી હરિયાણાની નંબર પ્લેટવાળો છોટા હાથી (વાહન) પણ મળી આવ્યું હતું. 

પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત 2 - image

અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

સમગ્ર ઘટનાની જાણ થતાં SSP અખિલ ચૌધરી, એસપી મનમીત સિંહ, લમ્બીના ડીએસપી જસપાલ સિંહ અને કિલ્લિયાંવાલી પોલીસ સ્ટેશનના પ્રભાર કર્મજીત કૌર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. હાઇડ્રો મશીનથી હાલ કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ‘કોઈ સોદા સમય મર્યાદામાં પૂરાં થતા નથી..’, સંરક્ષણ ખરીદીના પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગે એર ચીફ ચિંતિત

મળતી માહિતી મુજબ, આ ફેક્ટરી સિંઘે વાલા-ફુતુહી વાલાના તરસેમ સિંહ નામના વ્યક્તિની છે, જે એક માન્ય ફેક્ટરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, 5 લોકોના મોત નીપજ્યા છે અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળની નીચેથી ત્રણ મૃતદેહ મળ્યા છે. હાલ, યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચાલી રહ્યું છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત | weather upd…

દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત | weather upd...

SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ | sebi bars actor a…

SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ | sebi bars actor a...

બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de…

બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી વેકેશન બાદ પણ હજુ જિલ્લાના 1500 હિરાના યુનિટોના તાળા ખુલ્યા નથી | Even after Diwali vacation …

દિવાળી વેકેશન બાદ પણ હજુ જિલ્લાના 1500 હિરાના યુનિટોના તાળા ખુલ્યા નથી | Even after Diwali vacation …

6 months ago
જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર | delhi ncr…

જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર | delhi ncr…

4 months ago
ગળતેશ્વરના અંબાવ ગામ પાસે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો | Traffic jam has been created near Ambav vill…

ગળતેશ્વરના અંબાવ ગામ પાસે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો | Traffic jam has been created near Ambav vill…

1 year ago
શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News