gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી |…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Police Arrested Pakistani Spy: ભારત-પાકિસ્તાનની તંગદિલી વચ્ચે દેશમાં આતંકવાદ વિરોધી તપાસ અને જાસૂસોને પકડવાની કવાયત મોટાપાયે હાથ ધરાઈ છે. જેમાં પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે.  કાઉન્ટર ઈન્ટેલિજન્સ પંજાબ પાસેથી મળેલી સૂચનાના આધારે તરનતારન પોલીસે એક સંયુક્ત અભિયાનમાં ગગનદીપ સિંહ ઉર્ફ ગગન નામના શખસની ધરપકડ કરી છે. 

મળેલી માહિતી અનુસાર, ધરપકડ કરવામાં આવેલો આરોપી ગગન પાકિસ્તાન ISI અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની ગતિવિધિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી આપતો હતો. તે સેનામાં તૈનાતી, સેના સંબંધિત ગતિવિધિઓ અને અન્ય ગુપ્ત માહિતી પણ પાકિસ્તાનના ISI સુધી પહોંચાડતો હતો. 

ખાલિસ્તાનના સમર્થનમાં પણ આરોપી

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગગનદીપ સિંહ છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. જેના માધ્યમથી પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓફિસર્સને મળ્યો હતો. અને પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરતો હતો. ગગનદીપને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓફિસર્સ પાસેથી પૈસા પણ મળતાં હતાં.]

આ પણ વાંચોઃ BIG NEWS: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ટ્રેડ ડીલ, કોમર્સ સેક્રેટરીએ કહ્યું- હું ભારતનો મોટો ફેન

20થી વધુ ISIના સંપર્કમાં

ગગનદીપ PIO ને ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલતો હતો. જેના માટે એક મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો. તે 20થી વધુ ISIના સંપર્કમાં હતો. પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી હતી. આરોપી વિરૂદ્ધ તરનતારન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું.

પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI | rbi may cut repo rate by 50 b…

હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI | rbi may cut repo rate by 50 b...

ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | te…

ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | te...

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં વાર્ષિક 57,000નો જ્યારે ચાંદીમાં રૂ.145000નો ઉછાળો | Gold up by Rs 57 000 annually silver up…

સોનામાં વાર્ષિક 57,000નો જ્યારે ચાંદીમાં રૂ.145000નો ઉછાળો | Gold up by Rs 57 000 annually silver up…

6 months ago
રાજકોટમાં આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા | Clashes betw…

રાજકોટમાં આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા | Clashes betw…

1 year ago
અયોધ્યા ધ્વજારોહણ LIVE: શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક | Ayodhya Ra…

અયોધ્યા ધ્વજારોહણ LIVE: શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક | Ayodhya Ra…

7 months ago
યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ | The war halted spice exports to …

યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ | The war halted spice exports to …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News