gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

 વટવામાં રહેતી મહિલાનો પતિ વર્ષ અગાઉ કોઈ ગુના હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન મહિલાની ઓફિસે પોલીસ કોન્સ્ટેબલનો યુનિફોર્મ પહેરીની  આરોપી આવ્યો હતો અને તેમના પતિના જામીન કરાવી આપવાનું કહીને મહિલા પાસેથી રૃા.૬ લાખ પડાવી લીધા હતા. મહિલાને નકલી પોલીસ હોવાની જાણ થતા જાન્યુઆરી મહિનામાં અરજી આપી હતી રામોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરી

મહિલાએ મહિલાએ સોશિયલ મિડિયામાં આપઘાતની ચિમકી આપેલી સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે નકલી પોલીસને પકડયો 

વટવાના ગામડી વિસ્તારમાં રહેતી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ જાન્યુઆરી મહિનામાં રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે જેમાં ઉલ્લેખ કરાયો છે કે એક વર્ષ અગાઉ પોલીસનો યુનિફોર્મ પહેરીને ક્રાઇમ બ્રાચમાંથી આવું છું કહીને તેમની ઓફિસે આવ્યો હતો.

મહિલાના પતિ જેલમાં હોવાથી તેના જામીન કરાવી આપીશે તેમ કહીને મહિલા પાસેથી રૃા.૬ લાખ પડાવી લીધા હતા. જેથી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયામાં પોતે આપઘાત કરવાની ચીમકી આપી હતી જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની પકડયો હતો પૂછપરછમાં ૬ લાખ રૃપિયા લીધા હોવાની કબુલાત કરી હતી. જો કે અરજદાર મહિલા સાથે આરોપીનું સમાધાન થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર | New Banaskant…
GUJARAT

June 4, 2026
VIDEO: કારના બોનેટ પર ચઢીને રીલ બનાવવી ભારે પડી, જાનમાં ભાન ભૂલેલા 7 જાનૈયાની ધરપકડ | Mahisagar News…

જામનગર: ‘શિવ સાક્ષાત્કાર’ના નામે ભવિષ્યવાણી કરનાર મહિલાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, આખરે માંગી મ…

Next Post
યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ | Rickshaw driver cheated of Rs 8 14 …

યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ | Rickshaw driver cheated of Rs 8 14 ...

ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…

9 months ago
આતંકવાદ સામે ભારતનો ‘પ્રહાર’: સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી; જેહાદી સંગઠનોની હવે ખેર નહીં | Ind…

3 months ago
વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl…

1 year ago
વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News