gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ | Supr…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in INDIA
0 0
0
પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ | Supr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court’s On Maintenance Allowance: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, જો પતિ -પત્નીની આર્થિક અને સામાજિક સ્થિતિ સમાન હોય તો પત્નીને ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી. આ નિર્ણય એક મહિલા દ્વારા તેના અલગ થયેલા પતિ પાસેથી ગુજરાન ભથ્થું મેળવવા માટે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવ્યો છે. આ કેસમાં કોર્ટે જોયું કે, બંને પક્ષો સહાયક પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા હતા અને મહિલા સ્વતંત્ર રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે.

પત્ની આત્મનિર્ભર હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી

જસ્ટિસ અભય એસ. ઓકા અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના ટૂંકા આદેશમાં કહ્યું કે, ‘અરજદાર અને પ્રતિવાદી (પતિ-પત્ની) બંને એક જ પદ એટલે કે સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેથી આ ખાસ પરવાનગી અરજી ફગાવી દેવામાં આવે છે.’ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, ‘જો પત્ની આત્મનિર્ભર હોય અને પોતાની આવકમાંથી ગુજરાન ચલાવી શકે, તો પતિ પર ગુજરાન ભથ્થું ચૂકવવાની જવાબદારી નથી રહેતી.’

હું ગુજરાન ભથ્થું મેળવવાની હકદાર છું

મહિલાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, ‘ભલે મારી પોતાની આવક છે પરંતુ તેમ છતાં હું ગુજરાન ભથ્થું મેળવવાની હકદાર છું. તેણે કહ્યું કે, મારા પતિની માસિક આવક લગભગ 1 લાખ રૂપિયા છે, જ્યારે મારી આવક લગભગ 60,000 રૂપિયા છે.’ જોકે, પતિ તરફથી એડવોકેટ શશાંક સિંહે કોર્ટને જણાવ્યું કે, ‘બંનેની સ્થિતિ સમાન હોવાના કારણે ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી.’ આ દાવાની પુષ્ટિ કરવા માટે કોર્ટે બંને પક્ષોને છેલ્લા એક વર્ષની સેલેરી સ્લિપ સબમિટ કરવા કહ્યું હતું.

મહિલાઓના આત્મનિર્ભરતા અને સમાનતાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પગલું

મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને નીચલી કોર્ટે મહિલાની ગુજરાન ભથ્થુંની માગણી ફગાવી દીધા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મહિલાઓના આત્મનિર્ભરતા અને સમાનતાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણય એવા કિસ્સાઓમાં એક ઉદાહરણ બની શકે છે જ્યાં પતિ અને પત્ની બંનેની નાણાકીય સ્થિતિ સમાન હોય અને કોઈ પણ પક્ષ બીજા પર નિર્ભર ન હોય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
જામનગરમાં લુખ્ખા તત્વોનો આંતક : ઈકોચાલક યુવક પર ધોકા પાઈપ વડે હિંચકારો હુમલો | Youth attacked by mob…

જામનગરમાં લુખ્ખા તત્વોનો આંતક : ઈકોચાલક યુવક પર ધોકા પાઈપ વડે હિંચકારો હુમલો | Youth attacked by mob...

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal...

જૂનાગઢની સરકારી કોલેજમાં વિદ્યાર્થીની છેડતીના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ | Investi…

જૂનાગઢની સરકારી કોલેજમાં વિદ્યાર્થીની છેડતીના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ | Investi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અક…

જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અક…

8 months ago
રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

4 months ago
પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય… મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત | Waqf amendmen…

પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય… મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત | Waqf amendmen…

12 months ago
ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News