gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસની ધોંસ છતાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલુ

ગ્રાહક પાસેથી રૂા. 5000 વસૂલાતા હતા, જામનગરનો ગ્રાહક ઝપટે ચડયો : ચાર રાજ્યોની રૂપલલનાઓ મળી આવતાં સાક્ષી બનાવાઇ

રાજકોટ: શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કૂટણખાના ઉપર પોલીસે ધોંસ બોલાવી હતી. જેને કારણે બે-ત્રણ મહિનામાં જ દોઢેક ડઝન જેટલા સ્પામાંથી કૂટણખાના ઝડપાયા હતાં. જે જોતાં લાગતું હતું કે કૂટણખાના ચલાવતા બીજા સ્પાના સંચાલકો થોડો બ્રેક લેશે. પરંતુ તેવું થયું નથી. શહેરમાં પોલીસની ધોંસ હોવા છતાં હજુ પણ કેટલાક સ્પામાં કૂટણખાના ધમધમતા હોવાનું સ્પષ્ટ થયું છે. આવા જ એક સ્પામાં આજે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડ (એએચટીયુ)ની ટીમે દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી લીધા હતાં.

એએચટીયુના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટે મળેલી બાતમીના આધારે જીવરાજપાર્ક પાસે સિટી  ક્લાસીક કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા કેનવાસ સ્પામાં ડમી ગ્રાહક મોકલી ખરાઇ કરાવ્યા બાદ દરોડો પાડયો હતો. સ્પામાંથી પંજાબ, દિલ્હી, હરિયાણા અને ગુજરાતની ૪ રૂપલલના મળી આવી હતી. જેમને પોલીસે નિયમ મુજબ સાક્ષી બનાવી હવે પછી દેહવ્યાપારની પ્રવૃત્તિ નહીં કરવા સમજ આપી હતી. 

સ્પામાંથી તેના માલિક મિલન દેવેન્દ્ર દવે (ઉ.વ.૩૩, રહે. અજય ટેનામેન્ટ, ૧૫૦ ફૂટ રિંગ રોડ), રિસપ્શેનીસ્ટ અનીશા (ઉ.વ.૨૫, રહે. ડો. યાજ્ઞાીક રોડ), હાઉસ કીપર ગિરીશ મોહનલાલ મીણા (ઉ.વ.૨૨, રહે. મૂળ ઉદેપુર) અને ગ્રાહક નિખીલ જમન રાબડિયા (ઉ.વ.૨૮, રહે. સાધના કોલોની, જામનગર)ની ધરપકડ કરાઇ હતી.

આ સ્પામાં ગ્રાહક પાસેથી શરીર સંબંધ બાંધવા માટે રૂા. ૫૦૦૦ લેવાતા હતાં. એન્ટ્રી ફી બદલ રૂા. ૧૦૦૦ લેવાતા હતાં. રૂા. ૫૦૦૦માંથી રૂપલલનાને રૂા. ૧૦૦૦, સંચાલકને કમિશન તરીકે આપવું પડતું હતું. સ્પાના બીજા ભાગીદાર વિજય નાજાભાઈ ભુંડિયા અને સંચાલક પાર્થ કિશોર થાનકી (રહે. સિધ્ધિ-૫ એપાર્ટમેન્ટ, શેઠનગર પાછળ)ના નામ ખૂલતાં બંનેને એએચટીયુની ટીમે વોન્ટેડ દર્શાવ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…
GUJARAT

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

July 28, 2026
ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…
GUJARAT

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

July 28, 2026
Next Post
પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers…

પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers...

ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near …

ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near ...

957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા | ahmedabad air …

957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા | ahmedabad air ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુએપીએના 90 ટકાથી વધુ મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે : સુપ્રીમ | Accused are acquitted in over 90% …

યુએપીએના 90 ટકાથી વધુ મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે : સુપ્રીમ | Accused are acquitted in over 90% …

2 months ago
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

6 months ago
કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં… બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ |…

કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં… બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ |…

3 months ago
રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…

રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News