gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા… ગોવામાં એક જ પરિવારના 4ના મોત | goa fire tr…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા… ગોવામાં એક જ પરિવારના 4ના મોત | goa fire tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Goa Night Club Fire: ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા જાણીતા નાઇટક્લબ ‘બિર્ચ બાય રોમિયો લેન’માં લાગેલી ભયાનક આગે માત્ર પંદર મિનિટમાં જ એક ખુશહાલ પરિવારના જીવનનો અંત લાવી દીધો. આ દુર્ઘટનામાં ગાઝિયાબાદથી રજાઓ માણવા આવેલા એક જ પરિવારના ચાર સભ્યોનું કરુણ મોત થયું છે. જોકે, પરિવારના એકમાત્ર બચી ગયેલા સભ્ય ભાવના જોશી જ જીવિત છે.

ગોવામાં એક જ પરિવારના 4ના મોત 

શનિવારની મોડી રાત્રે ભાવના તેમના પતિ વિનોદ કુમાર અને તેમની ત્રણ બહેનો(અનિતા, સરોજ અને કમલા) સાથે નાઇટક્લબમાં પહોંચ્યા હતાં. બાંગાના એક હોટેલમાં રોકાયેલા આ પરિવાર માટે, ગોવાની આ સફર ખુશી અને શાંતિની પળોની ભેટ સમાન હતી અને આ સાંજ તેમની રજાઓની સૌથી યાદગાર ક્ષણ બનવાની અપેક્ષા હતી. જોકે, ક્લબમાં પ્રવેશ્યાની થોડી જ મિનિટોમાં અચાનક આગ ભભૂકી ઊઠી. પરિણામે, ચારે બાજુ અફરાતફરી મચી ગઈ અને ધુમાડો તેમજ આગની જ્વાળાઓ ઝડપથી ફેલાવા લાગી.

પત્નીને બચાવ્યા બાદ સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા

પોલીસના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ ગંભીર બનતા વિનોદ કુમારે પત્ની ભાવનાને તરત જ મુખ્ય પ્રવેશદ્વાર તરફ મોકલી દીધાં. ભાવના માંડ બહાર નીકળીને બેભાન અવસ્થામાં બેસી ગયાં. જોકે, વિનોદ ત્યાં ન રોકાયા. પત્નીને સુરક્ષિત કર્યા પછી, અંદર ફસાયેલી ત્રણ સાળીઓને બચાવવા તે ફરીથી કલબમાં ગયા. કમનસીબે, આગે વિનોદ અને તેમની ત્રણેય સાળીઓને ભરખી લીધા.

બહાર ઊભેલા ભાવના સતત પતિને ફોન કરી રહ્યાં હતાં. જ્યારે વિનોદનો મૃતદેહ બહાર લવાયો, ત્યારે તેમનો મોબાઇલ ફોન હાથમાં જ હતો, જેમાં ભાવનાનો છેલ્લો કોલ હતો. 

આ પણ વાંચો: કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો…: દિગ્ગજ નેતા લાવ્યા બિલ

જે રજાઓની શરૂઆત હાસ્ય સાથે થઈ હતી, તેનો અંત ક્લબની બહાર પોલીસના બેરિકેડિંગ અને રુદનમાં બદલાઈ ગઈ. ભાવના હવે એકલાં હતાં, તેમણે પતિ અને ત્રણેય બહેનોને ગુમાવી દીધાં હતાં. હોટેલના કર્મચારીઓ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો રાતોરાત ગોવા પહોંચ્યા. એક સંબંધીએ રડતાં જણાવ્યું કે, ઘરે બાળકો રાહ જુએ છે, પરંતુ તેમને સત્ય કહેવાની કોઈની હિંમત નથી. 

પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા... ગોવામાં એક જ પરિવારના 4ના મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…
INDIA

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

April 6, 2026
નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…
INDIA

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

April 6, 2026
વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026
INDIA

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

April 6, 2026
Next Post
અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ…

અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ...

કોંગ્રેસે ઝીણા સામે ઘૂંટણ ટેકવ્યા, નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો: વંદે માતરમ્ મુદ્દે PM મોદીનું…

કોંગ્રેસે ઝીણા સામે ઘૂંટણ ટેકવ્યા, નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો: વંદે માતરમ્ મુદ્દે PM મોદીનું...

સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે | India leads Asia’s manufacturing PMI to 14 mon…

ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે | India leads Asia’s manufacturing PMI to 14 mon…

5 months ago
સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો | Family outraged over death of…

સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો | Family outraged over death of…

4 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મ. પ્રદેશના જબલપુરમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ

8 months ago
મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા | madhya p…

મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા | madhya p…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News