gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે | India leads Asia’s manufacturing PMI to 14 mon…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in Business
0 0
0
ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે | India leads Asia’s manufacturing PMI to 14 mon…
3
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : હાલમાં ચાલી રહેલી વૈશ્વિક વેપાર તાણ અને ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ચીન અને જાપાનને બાદ કરતા  એશિયાનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઓકટોબરમાં વધી ૫૨. ૭૦ સાથે ૧૪ મહિનાની ટોચે રહ્યો છે.

એશિયાના દેશો જેમ કે ભારત, થાઈલેન્ડ તથા વિયેતનામની આગેવાની હેઠળ વૈશ્વિક સ્તરે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. 

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિની વૃદ્ધિમાં ભારતે આગેવાની લીધી છે પરંતુ થાઈલેન્ડ તથા વિયેતનામમાં પણ કામગીરીમાં મજબૂત વધારો થયો છે. આ દેશોના ઉત્પાદકો અમેરિકાના ટેરિફથી ખાસ ચિંતીત નહીં હોવાનું એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરાયેલા પીએમઆઈ રિપોર્ટમાં જણાવાયું હતું. 

થાઈલેન્ડનો ઉત્પાદન ક્ષેત્રનો  ઓકટોબરનો પીએમઆઈ મે ૨૦૨૩ બાદ અને વિયેતનામનો પીએમઆઈ ૨૦૨૪ના જુલાઈ બાદ સૌથી ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. 

ઓકટોબરમાં ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૯.૨૦ સાથેે વૈશ્વિક સ્તરે સૌથી ઊંચો રહ્યો છે. 

એશિયા વિસ્તારના ઉત્પાદકો આગામી એક વર્ષ માટેના પોતાના વેપારને લઈને પોઝિટિવ મત ધરાવી રહ્યા છે. ઓકટોબરની જેમ જ નવા ઓર્ડરો વધવાનું ચાલુ રહેશે અને ભાવનું દબાણ હળવું જળવાઈ રહેશે તો, એશિયા વિસ્તારમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિની વર્તમાન ગતિ જળવાઈ રહેવાની  અપેક્ષા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
રામપરડા-વગડીયા રોડ પરથી બે ઓવરલોડ ડમ્પરો ઝડપાયા | Two overloaded dumpers caught on Ramparda Vagadia …

રામપરડા-વગડીયા રોડ પરથી બે ઓવરલોડ ડમ્પરો ઝડપાયા | Two overloaded dumpers caught on Ramparda Vagadia ...

જૂન, 2026 સુધીમાં સેન્સેક્સ 1 લાખને આંબશે : મોર્ગનની ધારણા

વિરમગામ તાલુકામાં 3 દરોડોમાં માત્ર 86 લીટર દેશી દારૃ ઝડપાયો | Only 86 liters of country liquor seize…

વિરમગામ તાલુકામાં 3 દરોડોમાં માત્ર 86 લીટર દેશી દારૃ ઝડપાયો | Only 86 liters of country liquor seize...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો | …

5 months ago
બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો …

2 months ago
અમદાવાદ: બોડકદેવના ‘ધ વિશ સ્પા’ માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયો, પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને …

6 months ago
મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ ‘ભારેલો અગ્નિ’! હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો | mathura gauraksha…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News