gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા આવી 15 તોલા દાગીના ચોરી ગયેલો મહારાષ્ટ્રનો અવિનાશ પકડાયો | Avinash…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા આવી 15 તોલા દાગીના ચોરી ગયેલો મહારાષ્ટ્રનો અવિનાશ પકડાયો | Avinash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા એસટી ડેપો પર પૂણેની મહિલાના પર્સમાંથી ૧૫ તોલાના દાગીના કાઢી લેનાર એક જ પરિવારની ઠગ ત્રિપુટીના સૂત્રધાર અને આંતરરાજ્ય ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે.

પૂણેના દત્તનગરમાં રહેતી જાગૃતિ પટેલ નામની મહિલા વડોદરા લગ્નમાં આવી હતી અને ગઇ તા.૨૮મી ડિસેમ્બરે ખંભાત ખાતે પરિવારજનોને મળવા જઇ રહી હતી ત્યારે બસમાં ચઢતી વખતે તેના પર્સમાંથી ૧૫ તોલાના દાગીનાની ચોરી થઇ હતી.જે અંગે સયાજીગંજ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

આ બનાવની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાની ટીમ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે લૂંટારાઓના સગડ મેળવવા મહારાષ્ટ્રના બીડ જિલ્લા સુધી પહોંચી ગઇ હતી.એક સપ્તાહથી વધુ સમયની વોચ રાખ્યા બાદ પોલીસે ગોરાઇ તાલુકાના કેકટ પાંગરી ગામના આંતરરાજ્ય ગુનેગાર અવિનાશ શેશેરાવ કાળેને ઝડપી પાડયો છે.

પ્રાથમિક તપાસમાં અવિનાશ તેની પત્ની વૈશાલી અને ભાભી તારામતીને કારમાં લઇ વડોદરા આવ્યો હતો અને કામ પતાવી પરત ચાલ્યો ગયો હતો.તેની  પત્નીને દાગીના જૂના લાગતાં નવી ડિઝાઇનના દાગીના બનાવવા તમામ દાગીના ગાળીને લગડીઓ બનાવી હતી.જેથી પોલીસે ૯.૫ તોલા સોનું કબજે કરી અવિનાશની પત્ની અને ભાભીને વોન્ટેડ જાહેર કરી છે.

અવિનાશ તેની પત્ની અને ભાભી સામે ચોરી અને લૂંટના બીજા પણ ગુના

આંતરરાજ્ય ગુનેગાર અવિનાશ કાળે તેની પત્ની વૈશાલી અને ભાભી તારામતી સામે અગાઉ નોંધાયેલા ગુનાની વિગત આ મુજબ છે.

અવિનાશ કાળેઃ અવિનાશ સામે અગાઉ મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ચોરી,લૂંટ અને છેતરપિંડીના પાંચ ગુના નોંધાયેલા છે.

વૈશાલી કાળેઃ વૈશાલી સામે મહારાષ્ટ્રના વાશિમ અને શેગાંવ ખાતે ચોરીના બે ગુના નોંધાયેલા છે.

તારામતી કાળેઃ તારામતી સામે ઉશ્માના બાદ ખાતે ચોરીનો એક ગુનો નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દસાડાના બામણવામાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | In Dasada Bamanva a pair of lov…
GUJARAT

દસાડાના બામણવામાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | In Dasada Bamanva a pair of lov…

February 5, 2026
બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …
GUJARAT

બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …

February 5, 2026
સાયલાની તમામ કવોરી અને ખાણો આજથી અચોક્કસ મુદત માટે બંધ | All quarries and mines in Sayla closed for …
GUJARAT

સાયલાની તમામ કવોરી અને ખાણો આજથી અચોક્કસ મુદત માટે બંધ | All quarries and mines in Sayla closed for …

February 5, 2026
Next Post
એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigati…

એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigati...

અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ | Zero tariff in India on imports …

અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ | Zero tariff in India on imports ...

મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women M…

મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ જીપીએસ સ્પૂફિંગનો ભોગ બનેલાં | Major airports in the co…

નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ જીપીએસ સ્પૂફિંગનો ભોગ બનેલાં | Major airports in the co…

2 months ago
સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ | ahmedabad sevent…

સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ | ahmedabad sevent…

5 months ago
ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident …

ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident …

6 months ago
ગુજરાત બાદ હવે આ રાજ્યની કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારીમાં ભાજપ! CMએ રિપોર્ટકાર્ડ માંગ્યા | Madhya …

ગુજરાત બાદ હવે આ રાજ્યની કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારીમાં ભાજપ! CMએ રિપોર્ટકાર્ડ માંગ્યા | Madhya …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News