gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women M…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in INDIA
0 0
0
મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડોકલામ, અમેરિકા સાથે ડીલ મુદ્દે લોકસભામાં વિપક્ષની મહિલા સાંસદોનો સુત્રોચ્ચાર

– વિપક્ષના સાંસદો મોદી પર હુમલો કરવાના ઇરાદાથી તેમની ખુરશી તરફ ધસી આવ્યા હતા : ભાજપનો દાવો

– રાહુલ પુસ્તક સાથે સંસદ પહોંચ્યા જે પૂર્વ સૈન્ય વડા નરવણેનું વિદેશમાં પ્રકાશિત પુસ્તક હોવાનો તેમનો દાવો

નવી દિલ્હી : સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં બોલવાના હતા. જોકે વિપક્ષના સાંસદોએ ચીન અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને મહિલા સાંસદો વેલ સુધી ધસી આવી હતી. અંતે વડાપ્રધાન મોદીનું ભાષણ મુલતવી રાખવામાં આવ્યું હતું. ભાજપનો આરોપ છે કે મહિલા સાંસદોએ પીએમની ખુરશી ઘેરી લીધી હતી તેથી તેઓ સંસદ ન આવી શક્યા અને ભાષણ ટાળવુ પડયું. જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક પુસ્તક લઇને સંસદ પહોંચ્યા હતા, આ પુસ્તક પૂર્વ સૈન્ય વડા એમએમ નરવણેનું હોવાનો તેમણે દાવો કર્યો હતો.  

બુધવારે રાહુલ ગાંધી એક પુસ્તક સાથે પહોંચ્યા જે તેમણે મીડિયા અને લોકોને દેખાડયું સાથે દાવો કર્યો કે આ પુસ્તક દેશના પૂર્વ સૈન્ય વડા એમએમ નરવણે દ્વારા લખાયું છે. જેને વિદેશમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે આ તેની કોપી છે, ભારતમાં આ પુસ્તકને પ્રકાશિત થવા દેવાયું નથી. પુસ્તકમાં લખેલા કેટલાક અંશોનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે જ્યારે ડોકલામ વિવાદ વખતે ચીનની ટેન્કો ભારતની સરહદ તરફ આગળ વધી રહી હતી ત્યારે સૈન્ય વડાએ સરકારનો સંપર્ક કર્યો હતો, તે સમયે નરેન્દ્ર મોદીએ એવો જવાબ આપ્યો કે જે ઠીક લાગે તે કરો. મોદી પોતાની જવાબદારી ના નિભાવી શક્યા. અગાઉ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મત્રી રાજનાથસિંહ રાહુલ ગાંધીના આ દાવાને ફગાવી ચુક્યા છે. અને આવુ કોઇ પુસ્તક પ્રકાશિત ના થયો હાવો દાવો કર્યો હતો જેને પગલે રાહુલ ગાંધી આ પુસ્તક લઇને સંસદ પહોંચ્યા હતા. બીજી તરફ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ આપવાના હતા, જેને અંતે ટાળવામાં આવ્યું હતું, જે અંગે ટોણો મારતા રાહુલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદી સંસદ ન આવ્યા કેમ કે તેઓ ડરી ગયા છે. બુધવારે લોકસભામાં વિપક્ષની મહિલા સાંસદોએ હાથમાં બેનરો સાથે ભારે હોબાળો શરૂ કરી દીધો હતો, આ મહિલા સાંસદો અમેરિકા સાથેની ટ્રેડ ડીલનો વિરોધ કરી રહી હતી સાથે પૂર્વ સૈન્ય વડા નરવણેની પુસ્તકનો જવાબ માગી રહી હતી. સંસદની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી, બાદમાં બે વાગ્યે કાર્યવાહી શરૂ થતા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો અને એવા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો જેમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની ટીકા કરવામાં આવી હોય. તેમણે આવી પુસ્તકોની યાદી બોલવાનું શરૂ કર્યું કે તરત જ વિપક્ષના સાંસદોએ ફરી હોબાળો કર્યો હતો. અંતે સંસદની કાર્યવાહીને દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી જેને પગલે મોદી પોતાનું ભાષણ નહોતા આપી શક્યા. જ્યારે ભાજપના સાંસદ મનોજ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષની મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરસીને ઘેરી લીધી હતી, તેઓ પીએમ મોદી પર હુમલો કરવા માગતી હતી.     

રાહુલે મંત્રી બિટ્ટુને ગદ્દાર કહેતા ભાજપના શીખ નેતાઓ વિફર્યા

બુધવારે સંસદ સંકુલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને ભાજપના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી રણવીત સિંઘ બિટ્ટુ વચ્ચે મૌખિક તકરાર જોવા મળી હતી. રાહુલ ગાંધીએ બિટ્ટુને ગદ્દાર કહ્યા હતા જેના જવાબમાં બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના દુશ્મન ગણાવ્યા હતા. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા બિટ્ટુ બુધવારે  સંસદમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે રાહુલે આ ટોણો માર્યો હતો.   જોકે રાહુલના આ ટોણાને બાદમાં શીખ વિરોધી ગણાવીને ભાજપના નેતાઓએ તેમને ઘેર્યા હતા. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતાએ તમામ હદો પાર કરી લીધી છે. ભાજપે રાહુલને ઘેરવા માટે શીખ નેતાઓને મેદાને ઉતાર્યા હતા. દિલ્હીના મંત્રી મંજિંદર સિરસાએ કહ્યું હતું કે ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો સમયે કોંગ્રેસની શીખ વિરોધી માનસિકતા બહાર આવી હતી. 

અમૃતસરમાં સુવર્ણ મંદિર પર હુમલો કરનારો ગાંધી પરિવાર સાચો ગદ્દાર છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

અમેરિકા - વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા | Pol…

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા | Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

1 month ago
GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે | Trade organizations welcome GST cut peo…

GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે | Trade organizations welcome GST cut peo…

11 months ago
જામનગરમાંથી 20 વર્ષીય યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો : પોલીસ દ્વારા શોધખોળ | Fa…

જામનગરમાંથી 20 વર્ષીય યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો : પોલીસ દ્વારા શોધખોળ | Fa…

3 months ago
તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st…

તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News