gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનનું શંકાસ્પદ મોત, નદીમાંથી મળ્યો મૃતદેહ | p…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in INDIA
0 0
0
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનનું શંકાસ્પદ મોત, નદીમાંથી મળ્યો મૃતદેહ | p…
7
VIEWS
Share on FacebookShare on Twitter

Dr. Subbanna Ayyappan: કર્ણાટકના મંડ્યા જિલ્લામાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. એવું કહેવાય છે કે, તેઓ 7 મેથી ઘરેથી ગુમ હતા.’બ્લૂ રિવોલ્યુશન’ માટે દેશભરમાં જાણીતા થયેલા ડૉ. સુબન્ના અયપ્પનનો મૃતદેહ અહીંની કાવેરી નદીમાંથી મળી આવ્યો છે. આ અંગે શ્રીરંગપટના પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

કોણ હતા ડૉ. સુબન્ના અયપ્પન?

ડૉ. સુબન્ના અયપ્પનનો જન્મ ચામરાજનગર જિલ્લાના યલંદુરમાં થયો હતો. તેમણે વર્ષ 1975માં મેંગલોરથી ફિશરીઝમાં ગ્રેજ્યુએશન (BFSc) અને વર્ષ 1977માં ફિશરીઝમાં માસ્ટર ઓફ સાયન્સ (MFSc) કર્યું હતું. આ પછી, 1998માં, તેમણે બેંગ્લોરની કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. 

ડૉ. સુબન્ના અયપ્પન એક પ્રખ્યાત વિજ્ઞાની હતા જેમણે ‘બ્લૂ રિવોલ્યુશન’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ માટે તેમને વર્ષ 2022માં પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.

અયપ્પને માછીમારીની આધુનિક તકનીકો વિકસાવી, જેનાથી લોકોને માછલી ઉછેરની નવી રીતો મળી. આ સાથે તેમણે ખાદ્ય સુરક્ષા પણ મજબૂત કરી. કૃષિ સંશોધન ઉપરાંત, તેમણે ઘણી સંસ્થાઓ પણ બનાવી છે. તેમણે ઇમ્ફાલમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (CAU) ના વાઇસ ચાન્સેલર તરીકે પણ કામ કર્યું છે. અહેવાલો અનુસાર, ડૉ. સુબન્ના અયપ્પન તેમની પત્ની સાથે મૈસુરમાં રહેતા હતા. અયપ્પનને બે પુત્રીઓ પણ છે.

આ પણ વાંચો: BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 12ના પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ

કાવેરી નદીમાંથી મળ્યો મૃતદેહ મળ્યો

ડૉ. સુબન્ના અયપ્પન છેલ્લા 6 દિવસથી ગુમ હતા. શનિવારે, પોલીસને શ્રીરંગપટ્ટણ ખાતે તેમનો મૃતદેહ મળ્યો હતો. આ સાથે જ પોલીસને નદી કિનારે તેમનું સ્કૂટર પણ મળી આવ્યું હતું. 

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનનું શંકાસ્પદ મોત, નદીમાંથી મળ્યો મૃતદેહ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister ...

BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી | CBSE 12th result decl…

BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી | CBSE 12th result decl...

કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ | srinagar pahalgam t…

કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ | srinagar pahalgam t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર કાદેસર તળાવ પાસે વાસ્મોની પાણીની લાઈન લીકેજ થતાં હાલાકી | Vasmo water line leaks near Lakhtar K…

લખતર કાદેસર તળાવ પાસે વાસ્મોની પાણીની લાઈન લીકેજ થતાં હાલાકી | Vasmo water line leaks near Lakhtar K…

2 months ago
ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા | indigo flights canc…

ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા | indigo flights canc…

4 months ago
VIDEO: સ્કૂલે મુકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ, પોલીસ…

VIDEO: સ્કૂલે મુકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ, પોલીસ…

4 months ago
અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતી શેઢી નહેરમાં ઠાસરા પાસે મોટું ગાબડું | A large gap near Thasra in…

અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતી શેઢી નહેરમાં ઠાસરા પાસે મોટું ગાબડું | A large gap near Thasra in…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News