gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પરમાણુ ક્ષેત્રે AI નો ઉપયોગ વિનાશકારી સાબિત થશે, હોલિવૂડના નિર્દેશકની ચેતવણીથી ખળભળાટ | Use of AI in…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
પરમાણુ ક્ષેત્રે AI નો ઉપયોગ વિનાશકારી સાબિત થશે, હોલિવૂડના નિર્દેશકની ચેતવણીથી ખળભળાટ | Use of AI in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ai News : ટર્મિનેટર ફ્રેન્ચાઈસી રચવા માટે પ્રસિદ્ધ થયેલા હોલીવૂડ દિગ્દર્શક જેમ્સ કેમેરુનએ વૈશ્વિક હથિયાર પ્રણાલીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ભેળવવા બાબતે સખત ચેતવણી ઉચ્ચારી છે. ટર્મિનેટર 7ના શૂટ દરમ્યાન એક મુલાકાતમાં કેમેરુને કબૂલ કર્યું કે હવે વિજ્ઞાાન કથાનું આલેખન વધુને વધુ કઠિન કાર્ય થઈ રહ્યું છે કારણ કે વાસ્તવિકતા ખૂબ જ ઝડપથી આપણી કલ્પના સાબિત થઈ રહી છે અને કદાચ ટૂંક સમયમાં તે આપણાથી આગળ પણ નીકળી જશે.

તેમણે ચેતવણી આપી કે પરમાણુ અને અન્ય આધુનિક સંરક્ષણ પદ્ધતિઓ સાથે એઆઈને સંકલિત કરવાથી વાસ્તવિક જીવનમાં ટર્મિનેટર જેવો વિનાશ સર્જાઈ શકે. લશ્કરી નિર્ણય લેવાની પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે મનુષ્ય તેની બરાબરી નથી કરી શકતો જેના પરિણામે તેને એઆઈનો આવી ભૂમિકા માટે ઉપયોગ કરવાની લાલચ થઈ શકે છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે મનુષ્ય માટે ભૂલ કરવું સ્વાભાવિક હોવા છતાં અને ભૂતકાળમાં વિશ્વને પરમાણુ વિનાશ નજીક લાવી ચુક્યો હોવા છતાં માનવીય નિયંત્રણ હજી પણ મહત્વપૂર્ણ છે.

કેમેરુને જણાવ્યું કે હાલ માનવજાત તેના અસ્તિત્વ સામે ત્રણ મહત્વપૂર્ણ જોખમોનો સામનો કરી રહી છે જેમાં આબોહવા પરિવર્તન, પરમાણુ હથિયારો અને હવે સૌથી બુદ્ધિશાળી એઆઈ સામેલ છે. કેમેરુને ચેતવણી આપી છે કે આ ત્રણે તેની ટોચે પહોંચી ચુક્યા છે અને અસાધારણ જોખમ સર્જી રહ્યા છે. કેમેરુને વ્યંગમાં નોંધ કરી કે સુપર ઈન્ટેલીજન્સ સમસ્યા ઉકેલી પણ શકે છે, જો કે તે વિનાશ પણ એટલી જ સરળતાથી લાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે કેમેરુન જેવી ચેતવણી અગાઉ એઆઈના ગોડફાધર ગણાતા જ્યોફરી હિન્ટન  પણ ઉચ્ચારી ચુક્યા છે. હિન્ટને તાજેતરમાં ચેતવણી આપી હતી કે એઆઈ ટૂંક સમયમાં તેની પોતાની આંતરિક ભાષા વિકસાવશે જેને માનવીઓ સમજી નહિ શકે, જેના પરિણામે મશીન મશીન સાથે વાતચીત કરી શકશે અને તેમના વિચારની પ્રક્રિયાનો ટ્રેક માનવી રાખી અથવા સમજી નહિ શકે. આવા પરાવલંબનથી એઆઈ માનવીઓની જાણ બહાર જોખમી યોજનાઓ અમલમાં મુકી શકે છે.

કેમેરુન માટે 1984ના ટર્મિનેટર સાથે સમાનતા બની રહી છે જેમાં સ્કાઈનેટ તરીકે ઓળખાતું એઆઈ સંરક્ષણ નેટવર્ક માનવ વિરોધી થઈ જાય છે, તે બાબત હવે કલ્પના નથી રહી, પણ એક સંભવિત અને નજીક આવતું જોખમ બની ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ | Ban on parking vehicles on the rout…

તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ | Ban on parking vehicles on the rout...

ભારતીય રિફાઈનરીઓએ રશિયન ક્રૂડ વિના ભારે આર્થિક બોજ સહન કરવો પડશે | Indian refineries will have to be…

ભારતીય રિફાઈનરીઓએ રશિયન ક્રૂડ વિના ભારે આર્થિક બોજ સહન કરવો પડશે | Indian refineries will have to be...

બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…

બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે | pm modi led cabinet comm…

વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે | pm modi led cabinet comm…

1 year ago
રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

3 months ago
સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

11 months ago
સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News