gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિય…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Cash Theft In Manek Chowk Ahmedabad: અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. સોનાના બિસ્કિટ ખરીદવા જઈ રહેલા એક ઝવેરી પેઢીના કર્મચારીની બેગમાંથી એક ગઠિયો ભરબજારમાં 5 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ સેરવીને રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે ખાડિયા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

સોનાના બિસ્કિટ ખરીદવા 45 લાખ રૂપિયા રોકડા લઈને નીકળ્યો હતો કર્મચારી

મળતી માહિતી અનુસાર, મોટેરા વિસ્તારમાં રહેતા અને માણેકચોકની એક જ્વેલર્સ શોપમાં નોકરી કરતા અજયસિંહ રાજપૂતે આ મામલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે (29મી મે) બપોરે પેઢીના માલિકે અજયસિંહને સોનાના બિસ્કિટ ખરીદવા માટે 45 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ આપીને નજીકમાં આવેલી એક બુલિયન ઑફિસે મોકલ્યા હતા. અજયસિંહ આ મોટી રકમ ભરેલી બેગ લઈને ચાલતા બુલિયન ઑફિસે પહોંચ્યા હતા. ત્યાં વેપારીએ જ્યારે નાણાંની ગણતરી શરૂ કરી ત્યારે કુલ રકમમાંથી 5.50 લાખ રૂપિયા ઓછા હોવાનું સામે આવ્યું હતું.

સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીનો ભાંડો ફૂટ્યો

નાણાં ઓછા હોવાની જાણ થતાં જ કર્મચારી અજયસિંહે તુરંત શેઠને ફોન કરીને આ અંગે તાણ કરી હતી. ત્યારબાદ વેપારી અને કર્મચારી બંનેએ માણેકચોકના રસ્તા પર આવેલી જુદી-જુદી દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.

આ તપાસ દરમિયાન એક દુકાનના ફૂટેજમાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું હતું કે, જ્યારે અજયસિંહ રોકડ ભરેલી બેગ ભરાવીને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને મોબાઇલમાં વ્યસ્ત હતા, ત્યારે પાછળથી આવેલા એક ગઠિયાએ તેની નજર ચૂકવીને બેગની ચેઇન ખોલી નાખી હતી. ગઠિયો ચપળતાપૂર્વક એક પછી એક એમ નોટોના બંડલ કાઢી લીધા હતા અને 5.50 લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો.

ખાડિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ભરબજારમાં બનેલી આ ઘટનાને પગલે વેપારી આલમમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. હાલમાં ખાડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
મહારાષ્ટ્રથી બાળકો સાથે વડોદરાના ખુલ્લા મકાનોમાં ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ | Gang of women from Mah…

મહારાષ્ટ્રથી બાળકો સાથે વડોદરાના ખુલ્લા મકાનોમાં ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ | Gang of women from Mah...

10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ | 21 year old accused …

10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ | 21 year old accused ...

જાણો શું છે 'ડિજિટલ ડિટોક્સ'? માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ અપનાવવું જરૂરી | Side Effects of Excessive Screen Time Why You Need a Digital Detox

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…

વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…

10 months ago
આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ | Complaint f…

આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ | Complaint f…

10 months ago
અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો | …

અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો | …

1 year ago
ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News