gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પરિણીત પુત્રીને પણ માતા-પિતાના મૃત્યુ બાદ રહેમરાહે નોકરીનો હક | Married daughters also have the righ…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in INDIA
0 0
0
પરિણીત પુત્રીને પણ માતા-પિતાના મૃત્યુ બાદ રહેમરાહે નોકરીનો હક | Married daughters also have the righ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લગ્ન બાદ પણ પુત્રીઓ પરિવારની સભ્ય જ ગણાય : સુપ્રીમ

– રાશન શોપની ડીલર માતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રીને ડીલરશિપ આપવાની ના પાડતો આદેશ સુપ્રીમે રદ કર્યો

નવી દિલ્હી : પરિણીત પુત્રીને પિતાના પરિવારની વ્યાખ્યામાંથી બહાર ના રાખી શકાય, જો આવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે મનમાનીભર્યો ગણાય આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે એક પુત્રીની ગુહાર પર કરી હતી. સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે પરિણીત પુત્રીઓ પણ પોતાના માતા પિતામાંથી કોઇ નોકરી કરતું હોય કે સરકારી શોપની ડીલરશિપ ધરાવતું હોય તો તેના મૃત્યુ બાદ તેમના સ્થાને રહેમરાહે નોકરી મેળવવાને હકદાર છે.  

ઉત્તર પ્રદેશમાં એક પરિણીત મહિલાએ તેની માતાના મૃત્યુ બાદ રહેમરાહે કામની માગણી કરી હતી, આ મહિલાની માતા રાશન શોપની ડીલર હતી, તેથી મહિલાએ પરિવારની જ એક સભ્ય હોવાનું કહીને રહેમરાહે ડીલર તરીકે કામ આપવા સરકાર સમક્ષ રજુઆત કરી હતી. જોકે ૨૦૧૯ના સરકારી આદેશમાં એવો દાવો કરાયો હતો કે અરજદાર મહિલા પરિણીત હોવાથી તે પરિવારની વ્યાખ્યામાં ના આવે માટે તેને ડીલરશીપ ના આપી શકાય. મહિલાએ આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી, તેમ છતા તેણે હાર નહોતી માની અને સુપ્રીમમાં હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. 

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને રદ કરીને કહ્યું હતું કે પરિણીત પુત્રી પરિવારનો હિસ્સો ના કહેવાય આ નિર્ણય મનમાનીભર્યો ગણાય, પુત્રી પરિણીત હોય તો પણ પરિવારનો જ હિસ્સો ગણાય. રહેમરાહે નોકરીના આ મામલામાં પરિવારની નિર્ભરતા, નાણાકીય જરૂરિયાત, અરજદાર મહિલાની ડીલરશીપની કામગીરી સંભાળવાની ક્ષમતા વગેરે પાસા પર ધ્યાન આપવાનું હોય, આમા પરિણીત હોવા ન હોવાને કઇ લેવાદેવા જ નથી. લગ્ન પુત્રીનો તેના માતા પિતા કે પરિવાર સાથેનો નાતો તોડી ના શકે.

એ સામાજિક હકિકત છે કે ઘણી પુત્રીઓ લગ્ન થઇ ગયા હોવા છતા માતા પિતા પર નિર્ભર હોઇ શકે છે, તેવી જ રીતે ઘણા પુત્રો છે કે જેઓને પરિવારની વ્યાખ્યામાં સામેલ કરાયા હોવા છતા તેઓ પરિવાર પર નિર્ભર નથી હોતા. નિર્ભરતા મહત્વપૂર્ણ પાસું છે. પુત્ર પરિણીત હોય તો તેને પરિવારમાંથી બહાર નથી રખાતો પણ પુત્રી પરિણીત હોય તો તેને પરિવારની વ્યાખ્યામાંથી બહાર રખાય છે. પુત્રીના લગ્ન થાય પછી તે અન્ય પરિવારની સભ્ય બની જાય છે જે રૂઢિવાદી માનસિકતા છે. આ મામલામાં સ્પષ્ટ થાય છે કે લગ્ન કર્યા હોવા છતા મહિલા તેની માતાની દેખરેખ રાખતી હતી અને તેના પિતાના ગામમાં જ રહે છે. માતાનું મૃત્યુ થયું તે બાદ પોતાની પ્રજ્ઞાાચક્સુ બહેન અને અન્ય એક સભ્યની પણ સંભાળ રાખી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …
INDIA

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …

June 3, 2026
વિદેશમાં ઇલેક્ટ્રિશિયન,પ્લમ્બર, નર્સની માંગ વધતાં પાંચ વર્ષમાં ભારતમાં અછતની વકી | India faces short…

હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં… DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photo…

June 2, 2026
Next Post
વિદેશમાં ઇલેક્ટ્રિશિયન,પ્લમ્બર, નર્સની માંગ વધતાં પાંચ વર્ષમાં ભારતમાં અછતની વકી | India faces short…

વિદેશમાં ઇલેક્ટ્રિશિયન,પ્લમ્બર, નર્સની માંગ વધતાં પાંચ વર્ષમાં ભારતમાં અછતની વકી | India faces short...

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker ...

દ.કોરિયાએ Mcapમાં ભારતને પાછળ છોડી દીધું | South Korea overtakes India in Mcap

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદના ભૂમાપુરા, ખેડા જિલ્લાના હનુમાન મંદિરોમાં ભક્તિનો મહાસાગર | An ocean of devotion in the H…

2 months ago
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

3 months ago
ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused arrested in cheque return case

બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News