gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામમાં

સાસરીમાં પ્રસંગ હોવાથી મકાન બંધ કરીને ગયા તે ત્યારે ચોરીની ઘટના ઃ ભાઈએ જાણ કરતા પરત આવ્યા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરના સ્વામિનારાયણ વાડો
વિસ્તારમાં રહેતો પરિવાર તેમનું મકાન બંધ કરીને હાલોલ ખાતે ધામક પ્રસંગમાં હાજરી
આપવા માટે ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડીને તેમાંથી
સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને ૮.૮૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી.

શિયાળો શરૃ થતાની સાથે ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય
વિસ્તારમાં તસ્કરો ઉતરી પડે છે ત્યારે આ વખતે પણ ગાંધીનગરમાં તસ્કરોએ દેખા દીધી
હોવાનું લાગી રહ્યું છે. શહેર નજીક આવેલા પેથાપુરમાં બંધ મકાનમાંથી લાખો રૃપિયાની
ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પેથાપુર
ખાતે સ્વામીનારાયણ વાડો વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા કાંતિભાઈ
અમરચંદ શર્મા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગત શુક્રવારે તેમની સાસરી
હાલોલ ખાતે ધામક પ્રસંગમાં જવાનું હોવાથી પરિવારના સભ્યો મકાન બંધ કરીને હાલોલ ગયા
હતા. ગઈકાલે તે તેમની સાસરીમાં હાજર હતા તે દરમિયાન પાડોશમાં રહેતા તેમના ભાઈ
દેવકીનંદન દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે ગઈકાલે રાત્રે તપાસ કરતા તેમના
મકાનનું તાળું યોગ્ય હતું પરંતુ આજે સવારે પૂજા કરવા જતા તાળું તૂટેલી હાલતમાં
જોયું છે. જેના પગલે કાંતિભાઈ તુરંત જ હાલોલથી પેથાપુર ખાતે ઘરે આવી ગયા હતા અને
ઘરમાં જોતા સામાન વેર વિખેર હાલતમાં હતો અને કબાટના ડ્રોવરમાં મુકેલા સોના ચાંદીના
દાગીના અને રોકડ રકમ મળીને ૮.૮૫ લાખ રૃપિયાની ચોરી થઈ હતી. જેથી આ સંદર્ભે પેથાપુર
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને
ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પડવા દોડધામ શરૃ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m…
GUJARAT

March 31, 2026
અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

Next Post
દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc…

દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc...

નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા | Father murdered in front of son in eastern…

કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા | Father murdered in front of son in eastern...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં એક કરોડના ઇનામી સહિત આઠ નક્સલીઓનો સફાયો કરાયો | Eight Naxalites including one crore bounty…

11 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777 ઉપર 85777 જોવાશે | Sensex will see 85777 above 84777 in the new week

9 months ago
ચાંદી 3 લાખને પાર, સોનું 1.48 લાખ : સર્વોચ્ચ સપાટીએ | Silver crosses 3 lakhs Gold 1 48 lakhs: All ti…

2 months ago
રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News