gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી 3 લાખને પાર, સોનું 1.48 લાખ : સર્વોચ્ચ સપાટીએ | Silver crosses 3 lakhs Gold 1 48 lakhs: All ti…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in Business
0 0
0
ચાંદી 3 લાખને પાર, સોનું 1.48 લાખ : સર્વોચ્ચ સપાટીએ | Silver crosses 3 lakhs Gold 1 48 lakhs: All ti…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રીનલેન્ડના વિવાદ અને ચીને ડોલરના બદલે સોનામાં રોકાણ કરતા

– ચાંદીનો ઓગસ્ટ વાયદો ઉછળીને રૂપિયા સવા ત્રણ લાખની સપાટી કુદાવી ગયો : વૈશ્વિક સોનું ઉછળી 4700 ડોલર નજીક : ચાંદી 94 ડોલર કુદાવી  ગઈ

– અમદાવાદ સોનુ ઉછળીને રૂ. 1,48,500 અને મુંબઈ સોનુ 1,43,946ની નવી ટોચે

અમદાવાદ : ગ્રીનલેન્ડ પ્રશ્ને અમેરિકા તથા યુરોપ વચ્ચે તણાવ વધતાં વૈશ્વિક સોનામાં સેફહેવન બાઈંગ વધ્યું હતું.  વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં તેના પગલે પણ વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી વધી હતી. આ અહેવાલો પાછળ આજે ભારતના સોના-ચાંદી બજારમાં તોફાની તેજી જોવા મળી હતી. જેમાં દિલ્હી બુલિયન બજારમાં ચાંદી રૂપિયા ૧૦,૦૦૦ ઉછળીને રૂપિયા ૩,૦૨,૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. જ્યારે સોનામાં પણ તેજી જોવા મળી હતી. સોનાનો ભાવ રૂ.૧૯૦૦ વધીને ૧.૪૮ લાખને પાર કરી ગયો હતો. અમદાવાદ બુલિયન બજારમાં ચાંદી ૨,૯૦,૦૦૦ તથા મુંબઈ ખાતે ૨,૯૩,૯૭૫ની ટોચે પહોંચી હતી. જ્યારે ચાંદી ઓગસ્ટ વાયદાના ભાવ ઉછળી કિલોના રૂ.સવા ત્રણ લાખની ઉપર જઈ ૩,૨૯,૦૦૦ને આંબી ગયા હતા.

વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણમે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની  ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૯૬ વાળા વધી ઉંચામાં ભાવ ૪૬૯૦થી ૪૬૯૧ થઈ ૪૬૭૦થી ૪૬૭૧ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૯૦.૧૨ વાળા વધી ૯૪.૧૨નો રેકોર્ડ બનાવી ૯૩.૪૩થી ૯૩.૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૨૩૮૨ થઈ ૨૩૬૬થી ૨૩૬૭ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૨૦૦ ઉછળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ઝડપી રૂ.૧૫ હજાર ઉછળ્યા હતા.દરમિયાન, સોનાના વાયદા બજારમાં આજે ભાવ ઉછળી એપ્રિલ વાયદાના રૂ.દોઢ લાખની ઉપર જતા રહ્યા હતા. અમદાવાદ ચાંદીના હાજર ભાવ ઉછળી આજે રૂ.૨ લાખ ૯૦ હજાર બોલાયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૮૫૦૦ના નવા ઉંચા મથાળે પહોંચી ગયા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૩૩૭૦ તથા ૯૯૯ના રૂ.૧૪૩૯૪૬ રહ્યા  હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૯૩૯૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેેટીનમના ભાવ ઉછળી ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૭૬ હજાર વટાવી રૂ.૭૬૫૦૦ નજીક પહોંચ્યા હતા. વૈશ્વિક પેલેડીયમના ભાવ વધી ઔંસના ૧૮૩૬ થઈ ૧૮૧૫થી ૧૮૧૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધુ ૦.૪૨ ટકા વધ્યા હતા. 

જોકે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ નરમ હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઘટી ૬૩.૨૬ થઈ ૬૩.૬૬ ડોલર રહ્યા હતા. દરમિયાન, ચીનથી મળેલા સમાચાર મુજબ ત્યાં અમેરિકાના બોન્ડનું હોલ્ડીંગ ઘટી ૧૭ વર્ષના તળિયે ઉતરવા સામે ત્યાં સોનાના રિઝર્વમાં ખાસ્સી વૃદ્ધી થયાના વાવડ મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા | Chance of rain snowfall in many s…

અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા | Chance of rain snowfall in many s...

ભારત અને યુએઇ વચ્ચે સંરક્ષણ, સ્પેસ, એનર્જી, રોકાણનાં ક્ષેત્રમાં કરાર | Agreements between India and …

ભારત અને યુએઇ વચ્ચે સંરક્ષણ, સ્પેસ, એનર્જી, રોકાણનાં ક્ષેત્રમાં કરાર | Agreements between India and ...

ચોટીલા પંથકમાં 19 બુટલેગર-અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઇ : રૃ.1.30 કરોડનો દંડ | Police and …

ચોટીલા પંથકમાં 19 બુટલેગર-અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઇ : રૃ.1.30 કરોડનો દંડ | Police and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો’, NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની | bihar election…

‘હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો’, NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની | bihar election…

9 months ago
વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

4 months ago
વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

1 year ago
પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..

પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News