gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Pariksha Pe Charcha 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા 2026’ ના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં જ્યારે ગુજરાતના બે ભાઈઓ ‘અવિ અને જય’, પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્યારે એક અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ બંને ભાઈઓના નામ સાંભળતા જ વડાપ્રધાનનો ચહેરો ખીલી ઉઠ્યો હતો અને તેમણે ‘જય’ ને સ્નેહપૂર્વક ગળે લગાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પીએમ મોદીનું સ્વાગત પોતાની સ્થાનિક ભાષામાં કર્યું હતું. પીએમ મોદીને આદિવાસી લોકકળાવાળી જેકેટ પહેરેલા જોઈને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જૂની મુલાકાતની યાદો થઈ તાજી

વડાપ્રધાન મોદી અને આ બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ જૂનો છે. અગાઉ 2022માં પણ પીએમ મોદી આ બંનેને મળ્યા હતા. વર્ષો પછી ફરી તેમને પોતાની સામે જોઈને પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, “જય અને અવિ, તમે કેટલા મોટા થઈ ગયા છો!” તેમણે અન્ય વિદ્યાર્થીઓને પણ આ બંને સાથેના પોતાના જૂના પરિચય વિશે જણાવ્યું અને હળવા અંદાજમાં પૂછ્યું કે, “હવે આ બંનેમાં હિંમત આવી કે નહીં?” જેના જવાબમાં અન્ય વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ‘હા’ પાડી હતી.

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી કરી 2 - image

આદિવાસી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ અને વિકાસ પર મંથન

આ કાર્યક્રમમાં વડાપ્રધાને ખાસ કરીને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. શિક્ષણ, પરીક્ષાનો તણાવ દૂર કરવાની રીતો, કરિયરના વિકલ્પો અને રાષ્ટ્રનિર્માણમાં આદિવાસી સમાજનું યોગદાન જેવા વિષયો પર સંવાદ થયો હતો. 

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી કરી 3 - image

ઉમરગામથી અંબાજી સુધીના વિકાસની ગાથા

જ્યારે એક વિદ્યાર્થીએ આદિવાસી વિસ્તારોના વિકાસ પાછળની પ્રેરણા વિશે પૂછ્યું, ત્યારે પીએમ મોદીએ પોતાના જૂના અનુભવો શેર કર્યા હતા. તેમણે પાલ-ચિતરિયાની ઘટના અને ભૂતકાળમાં પડેલા દુષ્કાળના સમયમાં આદિવાસીઓ સાથે કરેલા કામને યાદ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે, “એક સમયે ઉમરગામથી અંબાજી સુધીના આખા પટ્ટામાં વિજ્ઞાન પ્રવાહની એક પણ શાળા નહોતી. આજે ત્યાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે અને મજબૂત માળખાગત સુવિધાઓ જ લાંબા ગાળાના વિકાસનો પાયો છે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …
GUJARAT

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …

May 15, 2026
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…
GUJARAT

કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…

May 15, 2026
સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…
GUJARAT

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

May 15, 2026
Next Post
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

સવારે ઠંડી અને બપોરે ગરમી...રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit...

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

સુરત: 'અભય' અને 'શ્રી' બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat...

‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D…

‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

1 year ago
1 થી 7 એપ્રિલ આયુષ્યમાન કાર્ડિયોલોજી સેવાઓ બંધ | Ayushman Cardiology services closed from April 1 to…

1 થી 7 એપ્રિલ આયુષ્યમાન કાર્ડિયોલોજી સેવાઓ બંધ | Ayushman Cardiology services closed from April 1 to…

1 year ago
અમદાવાદ: કાલુપુર ફ્રૂટ માર્કેટમાં AMCની કાર્યવાહી, ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા | Traffic Relie…

અમદાવાદ: કાલુપુર ફ્રૂટ માર્કેટમાં AMCની કાર્યવાહી, ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા | Traffic Relie…

1 week ago
42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ | 42 percent of people use credit cards for purc…

42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ | 42 percent of people use credit cards for purc…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News