gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather: ગુજરાતમાં હાલ શિયાળો વિદાય લેવાની તૈયારીમાં હોય તેમ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અત્યારે ‘ડબલ સીઝન’ એટલે કે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે બપોરે આકરો તડકો ઉનાળાની શરૂઆતનો અહેસાસ કરાવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં આવું જ મિશ્ર વાતાવરણ યથાવત્ રહેશે.

તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત્

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન સૂકું રહેશે અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થવાની સંભાવના નથી. હાલમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. નોંધનીય છે કે, આ વર્ષે ઉત્તર દિશાના ઠંડા પવનો લાંબો સમય ટકી શક્યા નથી. ઠંડા પવનો માત્ર એકાદ દિવસ પૂરતા જ રહેતા હોવાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી.

આ પણ વાંતો: સૂર્યગ્રહણ પર પંચગ્રહી યોગ! 1 મહિના સુધી 4 રાશિના જાતકોની થશે તગડી કમાણી

અરબી સમુદ્રની સ્થિતિ અને વાદળછાયું વાતાવરણ

હવામાનની સિસ્ટમ અંગે વિગતો આપતા હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મન્નારના અખાત પર સક્રિય થયેલું ‘અપર લેવલ સાયક્લોનિક સર્ક્યુલેશન’ હવે નબળું પડી ગયું છે. દક્ષિણ અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારોમાં છૂટાછવાયા નીચાથી મધ્યમ વાદળો છવાયેલા છે. જોકે, તેની કોઈ મોટી અસર ગુજરાતના તાપમાન પર જોવા મળે તેવી શક્યતા ઓછી છે.

આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને ગરમીનો પારો ધીમે ધીમે ઊંચકાશે, જે ઉનાળાના વહેલા આગમનનો સંકેત આપી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
Next Post
સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

સુરત: 'અભય' અને 'શ્રી' બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat...

‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D…

‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D...

હિમંતા બિસ્વા સરમાના શૂટિંગ વીડિયોનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, PIL દાખલ | Himanta Biswa Sarmas s…

હિમંતા બિસ્વા સરમાના શૂટિંગ વીડિયોનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, PIL દાખલ | Himanta Biswa Sarmas s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને…

કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને…

9 months ago
ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી | Action taken against 2653 Ass…

ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી | Action taken against 2653 Ass…

10 months ago
VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

3 months ago
જીએસટીમાં રાહતથી ટુ-વ્હીલર્સનો વેચાણ આંક ચાલુ વર્ષે બે કરોડને પાર | Two wheeler sales cross two cror…

જીએસટીમાં રાહતથી ટુ-વ્હીલર્સનો વેચાણ આંક ચાલુ વર્ષે બે કરોડને પાર | Two wheeler sales cross two cror…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News