gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પર્વતીય રાજ્યોમાં વધુ બરફ વર્ષાની આગાહી ઃ દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ | cold in north india

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in INDIA
0 0
0
પર્વતીય રાજ્યોમાં વધુ બરફ વર્ષાની આગાહી ઃ દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ | cold in north india
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૬

મંગળવારે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. પર્વતીય
વિસ્તારોમાં બરફ વર્ષા થવાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો
છે. જેમાં દેશની રાજધાની દિલ્હી પણ સામેલ છે જ્યાં વર્ષ ૨૦૨૬નો પ્રથમ ઠંડો દિવસ
નોંધવામાં આવ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ
અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસટાન
અને મુઝફ્ફરાબાદમાં તાપમાન શૂન્યથી નીચે 
હતું. ેહિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શૂન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ
તાપમાન નોંધવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પાંચથી દસ ડિગ્રી
સેલ્સિયસની વચ્ચે  તાપમાન રહ્યું હતું.

દિલ્હીમાં બુધવારે પણ દિવસ ઠંડો રહેવાની સંભાવના છે.
દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૭.૬ અને મહત્તમ તાપમાન ૧૫.૭ ડિગ્રી સેલ્સિયસ રહ્યું
હતું.

જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાનું ગુલમર્ગ માઇનસ ૮.૬
ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. પશ્ચિમી વિક્ષેપને કારણે
જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થળોએ બરફ વર્ષા થઇ હતી.

રાજસ્થાનમાં ચાર સ્થળોએ પાંચ ડિગ્રીથી ઓછું તાપમાન
નોંધવામાં આવ્યું હતું. તીવ્ર ઠંડી અને ધુમ્મસને કારણે વહીવટી તંત્રે ૧૨ જિલ્લાઓની
પ્રાથમિક શાળાઓમાં શિયાળુ વેકેશન લંબાવ્યું છે. આ ૧૨ જિલ્લાઓમાં જયપુર
, ગંગાનગર, હનુમાનગઢ અને
સિકર પણ સામેલ છે.

ઝારખંડના ૧૦ જિલ્લામાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું
રહ્યું હતું. ગર્હવા
, પલામુ, લાતેહર, લોેહારડગા, ગુમલા અને ચત્રા
જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે. ગુમલામાં સવારે ૮.૩૦ વાગ્યે ૨.૨ ડિગ્રી
તાપમાન રહ્યું હતું.

કોલકાતામાં ૧૦.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જાન્યુઆરીનો
સૌથી ઠંડો દિવસ નોંંધવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find ...

મેફેડ્રોન ડ્રગ્સનો નાસતો ફરતો સપ્લાયર ઝડપાયો | Fugitive supplier of mephedrone drugs caught

હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate…

હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત સાથે અબજોનો વેપાર છતાં પાકિસ્તાનની પડખે કેમ ઊભું થયું અઝરબૈજાન? લોકો કરી રહ્યા છે બૉયકોટની માંગ…

1 year ago
ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

5 months ago
‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh…

9 months ago
પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News