gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામમાં

નજીવી બાબતમાં શરૃ થયેલી તકરાર બાદ પોલીસે છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં ગઈકાલે બપોરના સમયે
ભેંસને રીક્ષા અડી જવા જેવી નજીવી બાબતમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને
લાકડીઓ ઉછડી હતી. જે મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે છ વ્યક્તિઓ સામે
ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોલવડા
ગામમાં રહેતા હરપાલસિંહ મુકેશસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ
, તેઓ બપોરે પોતાની
ભેંસો લઈને ઘરે જતા હતા તે દરમિયાન સોનીપુર તરફથી આવતી એક રીક્ષા તેમની ભેંસને અડી
ગઈ હતી. આ બાબતે રીક્ષા ચાલકને કહેવા જતાં
,
રીક્ષા ચાલક ફતેપુરાના સુજલજી વરસંગજી ઠાકોર તેમજ અન્ય બે મહિલા કુંવરબેન
ઠાકોર અને જશીબેન ઠાકોર ઉશ્કેરાઈ ગયા હતા. સુજલજી ઠાકોરે રીક્ષામાંથી ધોકો લઈને
હરપાલસિંહને ફેટ પકડી ગાળો બોલી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી
હતી. આ દરમિયાન વચ્ચે પડેલા જયદિપસિંહ પ્રવિણસિંહ વાઘેલાના ગળામાં પહેરેલ
રૃદ્રાક્ષની સોનાના મણકાવાળી માળાને પણ નુકસાન પહોંચાડયું હતું તો ફતેપુરાના
રહેવાસી અને રીક્ષા ચાલક સુજલજી વરસંગજી ઠાકોરે પણ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ
તેમની રીક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે જતી ભેંસોને તેમની રીક્ષા અડી
જતાં કોલવડા ગામના જય ઉર્ફે ઉંધી વાઘેલા
,
હરપાલસિંહ મુકેશસિંહ વાઘેલા,
અને મહિપાલસિંહ મુકેશસિંહ વાઘેલા ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય આરોપીઓએ
ભેંસને રીક્ષા અડી જવા બાબતે તેમને અને તેમના પરિવારના સભ્યોને જેમ ફાવે તેમ ગાળો
બોલી
, લાકડી
તથા ધોકા વડે માર માર્યો હતો. ઉપરાંત
,
રસ્તામાંથી ન નીકળવા બાબતે ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી
પોલીસ દ્વારા હાલ બંને પક્ષે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં…

સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં...

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused inv…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused inv...

મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર | Car driver flees after hitting bike on …

મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર | Car driver flees after hitting bike on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી | A ransom of five lakh rupees was d…

ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી | A ransom of five lakh rupees was d…

9 months ago
‘લીંબુ-મરચાં ક્યારે હટાવશો…’ કોંગ્રેસ નેતાએ રાફેલનું રમકડું બતાવી સવાલ કરતા ભાજપ ભડક્યું | ajay ra…

‘લીંબુ-મરચાં ક્યારે હટાવશો…’ કોંગ્રેસ નેતાએ રાફેલનું રમકડું બતાવી સવાલ કરતા ભાજપ ભડક્યું | ajay ra…

1 year ago
સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re…

સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re…

1 year ago
સાબરકાંઠા ભાજપમાં ભડકો: પ્રાંતિજ નપા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે 15 કોર્પોરેટરના રાજીનામા! | …

સાબરકાંઠા ભાજપમાં ભડકો: પ્રાંતિજ નપા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે 15 કોર્પોરેટરના રાજીનામા! | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News