gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો | Sense…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in Business
0 0
0
મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો | Sense…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Market Updates : મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ઈરાન અને ઈઝરાયલ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તેની નહીંવત અસર ભારતીય શેરબજારમાં જોવા મળી. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. જ્યારે રૂપિયો પણ ડૉલરની સામે મજબૂત થયો છે. જોકે બીજી બાજુ ક્રૂડ ઓઈલના ભાવમાં એકઝાટકે મોટો ઉછાળો આવ્યો છે જે ચિંતાનો વિષય છે. 

સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ? 

સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સમાં 501 પોઈન્ટનો ઉછાળો આવી ચૂક્યો છે. ગઇકાલે સેન્સેક્સનું ક્લૉઝિંગ 73,918.76 પર થયું હતું. જે આજે 73,988.27 પર ખુલ્યું હતું. ત્યારબાદ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં તેજી યથાવત્ રહી હતી અને પછી તે 74,419.35 ની સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 138 પોઇન્ટનો ઉછાળો અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે.  નિફ્ટી ગઇકાલે 23,242.10 પર ક્લૉઝ થઇ હતી જે આજે 23,233.95 પર ખુલી હતી અને પછી સીધી 23,380.65 ની સપાટીએ પહોંચી ગઇ હતી. 

ક્રૂડ ઓઈલમાં ભડકો તો રૂપિયો ડૉલર સામે મજબૂત 

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. એક સમયે 90 ડૉલરની સપાટી ગુમાવીને 89 ડૉલર સુધી પહોંચી ગયેલો ક્રૂડ ઓઈલ આજે ફરી એકવાર 92 ડૉલરની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. જે ઓઈલ માર્કેટ અને પેટ્રોલ-ડીઝલની કિંમતો માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો મજબૂત થયો છે. રૂપિયાએ હાલ તો 95 ની સપાટી જાળવી રાખી છે પરંતુ આજે રૂપિયો ડૉલર સામે લગભગ 26 પૈસા જેટલો મજબૂત થયો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%
Business

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

June 10, 2026
Next Post
વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો | MCX Gold…

વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો | MCX Gold...

ભરૂચમાં 700 વર્ષથી બંધ જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી | 700 Y…

ભરૂચમાં 700 વર્ષથી બંધ જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી | 700 Y...

વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

7 months ago
ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, દરગાહમાંથી હથિયારો મળી આવ્યા | Police con…

ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, દરગાહમાંથી હથિયારો મળી આવ્યા | Police con…

7 months ago
વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

2 months ago
અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના 118 વર્ષ પૂર્ણની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના 118 વર્ષ પૂર્ણની ભવ્ય ઉજવણી કરાઈ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News