gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અણીયારી ટોલનાકાં નજીક છ શખ્સો છરી વડે તૂટી પડયા : ‘શિવમ રબારીએ મોકલ્યા છે, તેના પૈસા કેમ આપતો નથી’ કહી જીવલેણ હુમલો, : વચ્ચે પડેલા મિત્રને પણ છરીનો ઘા ઝીંકી દેવાયો

મોરબી, : માળિયા હળવદ હાઇવે પર પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ કરી છ ઇસમોએ છરીના આડેધડ ઘા મારી ગૌરક્ષક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. માળિયા પોલીસે છ આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના આલાપ પાર્ક સોસાયટીમાં રહેતા વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે મોરબીમાં રહેતા શિવમ રબારી હોથળ ફાયનાન્સવાળા, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તે અન્ય ગૌરક્ષક મિત્ર અનિલ હરીલાલ કંડિયા, પાર્થ મનસુખભાઈ નેસડિયા, વિશાલ મનસુખ નેસડિયા, આકાશ જામરીયા, કાર્તિકભાઈ કાવર અને રાહુલ મોરબીથી માળિયા ધ્રાંગધ્રા રોડ પર અણીયારી ટોલનાકા પાસે એક પાડા ભરેલું આઈસર નીકળવાનું હોવાથી વોચમાં અણીયારી ટોલનાકે ગયા હતા. રાત્રિના એકાદ વાગ્યે ટોલનાકા પાસે એક હોટલે નાસ્તો કરવા ગયા ત્યારે એક ઇકો ગાડી આવી જેમાંથી છએ આરોપીઓ ઉતર્યા હતા. અનિલને ‘અમને બધાને હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારીએ મોકલ્યા છે તું કેમ શિવમભાઈના પૈસા આપતો નથી’ તેમ કહી ઝઘડો કરી છરીના આડેધડ ઘા મારવા લાગ્યા હતાં.

મિત્રને બચાવવા માટે તે વચ્ચે પડતા પૃથ્વીરાજસિંહે છરીનો એક ઘા મારી દીધો હતો. જેથી હોટેલ સંચાલક તેમજ સાથેના માણસો વચ્ચે પડતાં આરોપીઓ ઇકો ગાડીમાં નાસી ગયા હતા. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા હતાં. અનિલભાઈ હરીલાલ કંડિયાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, જ્યાં હોસ્પિટલમાં મોતથયું હતું.

આ બનાવમાં ભોગ બનનાર અનિલભાઈ કંડિયાએ શિવમ રબારી હોથલ ફાયનાન્સવાળા પાસેથી પૈસા લીધા હોવાથી તે પૈસાની લેતીદેતી મામલે શિવમ રબારીએ અગાઉ પ્લાન બનાવી તેના માણસોને ઘાતક હથિયારો સાથે મોકલ્યા હતા અને આરોપીઓએ હુમલો કરી હત્યા કરી હતી એવી ફરિયાદ પરથી માળિયા (મી.) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…
GUJARAT

અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…

April 23, 2026
આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…
GUJARAT

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…

April 23, 2026
શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…
GUJARAT

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

April 23, 2026
Next Post
આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks...

સરહદી જિલ્લાઓમાં ફરી સાયરન વાગશે! રાત્રે બ્લેકઆઉટ કરાશે: ભારતના 2 રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ |…

સરહદી જિલ્લાઓમાં ફરી સાયરન વાગશે! રાત્રે બ્લેકઆઉટ કરાશે: ભારતના 2 રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ |...

બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો | West Bengal & Ta…

બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો | West Bengal & Ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ | Ahmedabad Police Commi…

અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ | Ahmedabad Police Commi…

1 year ago
પુતિન-ઝેલેન્સ્કી બાદ વધુ એક દેશના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને કર્યો ફોન, એનર્જી-ટ્રેડ-કનેક્ટિવીટી પર કર…

પુતિન-ઝેલેન્સ્કી બાદ વધુ એક દેશના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને કર્યો ફોન, એનર્જી-ટ્રેડ-કનેક્ટિવીટી પર કર…

8 months ago
અનાજ- લોટમાં જીવડા અને બ્રેડમાં ફૂગ, સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓનો હોબાળો | insects and fungus in …

અનાજ- લોટમાં જીવડા અને બ્રેડમાં ફૂગ, સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓનો હોબાળો | insects and fungus in …

8 months ago
પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના, બર્ધમાન રેલવે સ્ટેશન પર નાસભાગમાં 10-12 મુસાફરો ઇજાગ્રસ્ત | Bardhaman…

પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના, બર્ધમાન રેલવે સ્ટેશન પર નાસભાગમાં 10-12 મુસાફરો ઇજાગ્રસ્ત | Bardhaman…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News