gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ | Eight flights from Vadodara to Mumba…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ | Eight flights from Vadodara to Mumba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરાથી રોજ સેકડોની સંખ્યામાં પ્રવાસીઓ ફ્લાઇટ મારફતે દિલ્હી,મુંબઇ
અને હૈદરાબાદ સહિતના શહેરમાં અવર જવર કરી રહ્યાં છે ત્યારે આજે એક સાથે આઠ ફ્લાઇટ
કેન્સલ થતા અગાઉથી વિવિધ કામોનું પ્લાનિંગ કરીને બેઠેલા પેસેન્જરોની હાલત કફોડી
બની જવા પામી હતી. આજે મુંબઇ
, દિલ્હી અને પુના સહિતની પાંચ
ફ્લાઇટ કેન્સલ કરવામાં આવ્યા બાદ રાત સુધીમાં કુલ આઠ ફ્લાઇટ કેન્સલ થઇ હોવાનું
એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું.

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે ઓપરેશનલ કારણોસર જે ફ્લાઇટ
રદ કરવામાં આવી છે તેમાં
, વડોદરાથી મુંબઈ જતી ફ્લાઇટ નંબર ૬ઈ-૫૧૨૬/૬૦૮૭
અને વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર ૬ઈ-૫૦૬૬/૬૬૬૨ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત
,
વડોદરાથી પૂણે જતી ફ્લાઇટ નંબર ૬ઈ-૬૨૪૧/૬૨૪૫ પણ રદ્દ કરવામાં આવી
છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદથી વડોદરા અને ત્યારબાદ વડોદરાથી
ગોવા જતી ફ્લાઇટ નંબર ૬ઈ-૨૧૭૮/૧૦૫ પણ રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી
છે.

જ્યારે રાત્રે એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે
રાત સુધીમાં ઇન્ડિગોની તમામ ફ્લાઇટ સહિત કુલ આઠ ફ્લાઇટ કેન્સલ થઇ હતી. આમ
, એક જ દિવસમાં આઠ ફ્લાઇટ કેન્સલ થતા એક હજારથી વધુ પ્રવાસીઓની હાલત કફોડી
બની ગઇ હતી. ઉલ્લેખનીય છે કે
, ડીજીસીએ દ્વારા નવા નિયમો લાગુ
કરવામાં આવ્યા બાદ સ્ટાફનો અભાવ સર્જાતા એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ કેન્સલ કરવામાં
આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ...

‘વસવસો રહી ગયો હતો..’, ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું | Gopal Italia Sh…

'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું | Gopal Italia Sh...

અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે | massive fire at pap…

અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે | massive fire at pap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

4 months ago
દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc…

10 months ago
કોમ્પ્લેક્સમાં આવતા ગ્રાહકો મુખ્ય માર્ગ પર વાહન પાર્ક ન કરે તે માટે વડોદરા પાલિકાની ડ્રાઇવ | VMC dri…

1 year ago
વઢવાણમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવજીની શોભાયાત્રા યોજાઈ | Siddhanath Mahadevji proce…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News