gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓના આશ્રિત બાળકોમાં સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત નિબંધ લેખન તેમજ ચિત્રકલા અને પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવા હેતુ તા. 11 ડિસેમ્બર, 2025 (ગુરુવાર) એ એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ રેલવે ઓફિસર્સ ક્લબ, ભાવનગર પરા ખાતે યોજાયો.

મહિલા કલ્યાણ સંગઠનએ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન 14 સપ્ટેમ્બર 2025ના રોજ તેમજ ચિત્રકલા અને પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન 21 સપ્ટેમ્બર 2025ના રોજ કર્યું હતું. આ બંને સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પસંદગીતિ વિજેતા પ્રતિભાગીઓને સંગઠનની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન ભાવનગર મંડળ સાંસ્કૃતિક સંગઠનના સભ્યો તેમજ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, ભાવનગર રેલવે મંડળના સભ્યોને પણ તેમના યોગદાન અને સક્રિય ભાગીદારી બદલ સંસ્થાની અધ્યક્ષા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

સન્માન સમારોહમાં વિજેતા પ્રતિભાગીઓ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા. આ અવસરે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળની ઉપાધ્યક્ષ શ્રીમતી મોનિકા શર્મા, સેક્રેટરી શ્રીમતી માયા ત્રિપાઠી, ટ્રેજરર શ્રીમતી વંદના પાટીદાર, કલ્ચરર ઇન્ચાર્જ શ્રીમતી રશ્મિ મલિક, કેટરિંગ ઇન્ચાર્જ શ્રીમતી શિખા રાણા તેમજ અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.

મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર બાળકોની સર્જનાત્મક પ્રતિભાને મંચ પૂરું પાડતો નથી, પરંતુ તેમને પ્રોત્સાહિત કરીને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ માર…

વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ માર...

સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓ…

સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓ...

ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કર…

ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo …

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo …

12 months ago
ચિલોડા પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત ઃ ચાર ઘાયલ | One dead four injured as car rams in…

ચિલોડા પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત ઃ ચાર ઘાયલ | One dead four injured as car rams in…

11 months ago
BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

9 months ago
રક્ષા શક્તિ સ્કૂલ, જીરા (ગીર પૂર્વ), અમરેલી ખાતે ગ્રેનેડિયર રેજીમેન્ટના નિવૃત્ત આર્મીમેન શ્રી ભાવેશભ…

રક્ષા શક્તિ સ્કૂલ, જીરા (ગીર પૂર્વ), અમરેલી ખાતે ગ્રેનેડિયર રેજીમેન્ટના નિવૃત્ત આર્મીમેન શ્રી ભાવેશભ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News