gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામમાં જીવ ગુમાવનારા બે મિત્રોની સાથે અંતિમયાત્રા નીકળી, દીકરીએ લોહીથી લથપથ વસ્ત્રોમાં આપી કાંધ |…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
પહલગામમાં જીવ ગુમાવનારા બે મિત્રોની સાથે અંતિમયાત્રા નીકળી, દીકરીએ લોહીથી લથપથ વસ્ત્રોમાં આપી કાંધ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં પૂણેના રહેવાસી સંતોષ જગદાલેની પુત્રી ગુરુવારે તેના પિતાના અંતિમ સંસ્કારમાં એ જ લોહીથી લથપથ કપડાં પહેરીને લઈ ગઈ હતી જે હુમલા સમયે તેમણે પહેર્યા હતા. આ જોઈને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. સંતોષની અંતિમ યાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

26 વર્ષીય અશાવરી પિતાને કાંઘ આપી

મંગળવારે (22મી એપ્રિલ) પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સંતોષ જગદાલેની પુત્રી અશાવરી અને તેમની પત્ની બચી ગયા હતા, પરંતુ તેમનું અને તેમના બાળપણના મિત્ર કૌસ્તુભ ગણબોટેનું મૃત્યુ નીપજ્યું હતું. આ આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. ગુરુવારે (24મી એપ્રિલ) સવારે  જગદાલે અને ગણબોટેના મૃતદેહ પૂણે લાવવામાં આવ્યા હતા. પુણેમાં બંન્ને મિત્રોના અંતિમ સંસ્કાર નવી પેઠ વિસ્તારના વૈકુંઠ સ્થિત ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આ દુઃખની ઘડીમાં આખું શહેર શોકમાં ડૂબી ગયું છે. મૃતકોના સંબંધીઓ અને હજારો અન્ય લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.

26 વર્ષીય અશાવરી પિતાને કાંઘ આપી અને હુમલા દરમિયાન જે લોહીથી લથપથ કપડાં પહેર્યા હતા તે જ પહેર્યા જેથી તેમને આ દુર્ઘટનાની યાદ અપાવી શકાય. અંતિમ સંસ્કારમાં હાજર રહેલા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

આ પણ વાંચો: એક હજાર નક્સલીઓ ઘેરાયા, 20 હજાર જવાનો તૈનાત: નક્સલવાદ પર સૌથી મોટો પ્રહાર

અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે જગદાલે અને ગણબોટેના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પરિવારોએ પવારને મળીને ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી. મહારાષ્ટ્રના મંત્રી માધુરી મિસાલે પણ જગદાલેના ઘરની મુલાકાત લીધી હતી.

પહલગામમાં જીવ ગુમાવનારા બે મિત્રોની સાથે અંતિમયાત્રા નીકળી, દીકરીએ લોહીથી લથપથ વસ્ત્રોમાં આપી કાંધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
Next Post
એક હજાર નક્સલીઓ ઘેરાયા, 20 હજાર જવાનો તૈનાત: નક્સલવાદ પર સૌથી મોટો પ્રહાર | security forces launched…

એક હજાર નક્સલીઓ ઘેરાયા, 20 હજાર જવાનો તૈનાત: નક્સલવાદ પર સૌથી મોટો પ્રહાર | security forces launched...

BIG NEWS: અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બની શકે છે ભારત, ટેરિફ વોર વચ્ચે ગુડ ન્યૂઝ | india…

BIG NEWS: અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બની શકે છે ભારત, ટેરિફ વોર વચ્ચે ગુડ ન્યૂઝ | india...

પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- ‘સરકારને અમારો પૂરો સપોર્ટ’ | All party me…

પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- 'સરકારને અમારો પૂરો સપોર્ટ' | All party me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

10 months ago
આકાશમાંથી વરસતા અગનગોળા વડોદરામાં ૪૩ ડિગ્રી આકરી ગરમી | 43 degree temperature in vadodara

આકાશમાંથી વરસતા અગનગોળા વડોદરામાં ૪૩ ડિગ્રી આકરી ગરમી | 43 degree temperature in vadodara

10 months ago
નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: “ફટાફટી” સાથે સુગંધભર્યું સંવાદસેતુ.

નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: “ફટાફટી” સાથે સુગંધભર્યું સંવાદસેતુ.

6 months ago
અવમાનની કાર્યવાહીથી વકીલો ભડક્યા, સુપ્રીમે નિર્ણય સુધારવો પડયો | Lawyers were outraged by the contem…

અવમાનની કાર્યવાહીથી વકીલો ભડક્યા, સુપ્રીમે નિર્ણય સુધારવો પડયો | Lawyers were outraged by the contem…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News