gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નિકોલની હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સ્વીપરે હાથફેરો કર્યો, રૂ. 90 હજારની ચોરી કરી ફરા…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નિકોલની હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સ્વીપરે હાથફેરો કર્યો, રૂ. 90 હજારની ચોરી કરી ફરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Hospital Theft: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ચોરીની અજીબ ઘટના સામે આવી છે. હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં સફાઈ કામદાર (સ્વીપર) તરીકે નોકરીએ લાગેલા શખસે પ્રથમ દિવસે જ તકનો લાભ ઉઠાવી ડ્રોવરમાં રાખેલા 90,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓળખના પુરાવા આપ્યા પહેલા જ ચોરીને અંજામ આપ્યો

પોલીસ ફરિયાદ અનુસાર, 17મી એપ્રિલ 2026ના રોજ હોસ્પિટલના એચ.આર. વિભાગ દ્વારા એક વ્યક્તિને સ્વીપર તરીકે કામ પર રાખવામાં આવ્યો હતો. આ શખસે વિશ્વાસ અપાવ્યો હતો કે તે બીજા દિવસે સવારે પોતાના ઓળખના પુરાવા જમા કરાવશે. આ વાયદા સાથે તેણે તે જ દિવસે નાઈટ શિફ્ટમાં કામ શરૂ કર્યું હતું.

18મી એપ્રિલના રોજ સવારે જ્યારે ફાર્મસીનો સ્ટાફ ફરજ પર હાજર થયો, ત્યારે ટેબલના ડ્રોવરનું લોક તૂટેલું અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં વહેલી સવારે સવા પાંચ વાગ્યે નવો સ્વીપર પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટનો ઉપયોગ કરીને મેડિકલ સ્ટોરમાં પ્રવેશતો જણાયો હતો. તે શખસ ડ્રોવરનું લોક તોડીને તેમાંથી રોકડ રકમ કાઢતો સ્પષ્ટ દેખાયો હતો. મેડિકલ સ્ટોરના રજિસ્ટરની તપાસ કરતા કુલ 90,000 રૂપિયાની રોકડ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું.

આ પણ વાંચો: ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33% તો સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ, આ રીતે કરો ચેક

પોલીસ કાર્યવાહી

સીસીટીવી ફૂટેજ અને હિસાબના પુરાવાઓના આધારે હોસ્પિટલના ડોક્ટરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે, જોકે આરોપીએ હજુ સુધી ઓળખના પુરાવા જમા ન કરાવ્યા હોવાથી તેને શોધવો પોલીસ માટે એક પડકાર બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major...

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co...

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

12 months ago
અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ | AMTS Bu…

અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ | AMTS Bu…

5 months ago
સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B…

સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B…

9 months ago
સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News