gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી… ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in INDIA
0 0
0
પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી… ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Conflict: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આવતા અઠવાડિયે સંસદીય સમિતિને પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ વિશે જાણકારી આપશે. વિદેશ મામલાની સ્થાયી સમિતિના સભ્યોએ સૂચિત કર્યું કે, મિસરી 19 મેના દિવસે આ અંગે જાણકારી આપશે.

ભારત-પાકિસ્તાન સીઝફાયર

વિક્રમ મિસરી સમિતિને ભારત અને પાકિસ્તાનના સંબંધમાં વર્તમાન વિદેશ નીતિમાં બદલાવ પર પણ જાણકારી આપશે. બંને પક્ષોએ 10 મેના દિવસે તમામ સૈન્ય કાર્યવાહીને રોકવા માટે કરાર કર્યો છે. 

આ પણ વાંચોઃ રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

12 મેના દિવસે રાષ્ટ્રના નામે સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના ધ્વસ્ત આતંકવાદી ઠેકાણાનો શ્રેય ભારતની સેનાને આપ્યો અને એલાન કર્યું કે, ‘વિશ્વ સમુદાયમાં કહેવા ઈચ્છું છે કે, પાકિસ્તા સાથે વાત થશે તો આતંકવાદ પર જ થશે. 

પાકિસ્તાન માટે ભવિષ્યમાં ભાપક સાથે કોઈપણ પ્રકારના સંપર્ક-સંબંધ માટે પહેલીવાર આટલું સ્પષ્ટ રૂપે ત્રણ શરતો નક્કી કરી દીધી. ભારત સાથે કાશ્મીર સહિતના મુદ્દા પર ત્રીજા દેશની મધ્યસ્થતામાં વાતચીતનું સપનું જોઈ રહેલા પાકિસ્તાનને વડાપ્રધાન મોદીએ બેબાક અંદાજમાં જણાવી દીધું કે, ભારતનો મત એકદમ સ્પષ્ટ છે. આતંકવાદ અને વ્યાપાર એકસાથે ન થઈ શકે તેમજ પાણી અને લોહી એકસાથે ન વહી શકે. સ્પષ્ટ છે કે વાટાઘાટો તો દૂરની વાત છે હાલ જે વ્યાપાર સ્થગિત છે તે પણ શરૂ નહીં થાય. 

આ પણ વાંચોઃ રોહિત શર્મા પછી હવે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ: એક યાદગાર સફરનો અંત

જાણો ક્યારે શું થયું?

  • 22 એપ્રિલઃ પહલગામ આતંકવાદી હુમલો, જેમાં 26 લોકોના મોત નિપજ્યા.
  • 23 એપ્રિલઃ વડાપ્રધાન મોદીએ સાઉદી અરબની યાત્રા વચ્ચેથી જ સ્થગિત કરી દિલ્હી પહોંચ્યા. વડાપ્રધાનની આગેવાનીવાળી સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ પાકિસ્તાન સામં દંડાત્મક કાર્યવાહીનો નિર્ણય લીધો.
  • 24 એપ્રિલઃ બિહારના મધુબનીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહલગામ હુમલા માટે જવાબદાર લોકો અને તેના ષડયંત્રકારીઓેને તેમની કલ્પના બહારની સજા આપવામાં આવશે. 
  • 7 મેઃ ભારતીય શસસ્ત્ર દળોએ 1:05 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ઓપરેશન સિંદૂર ચલાવ્યું. પાકિસ્તાન અને PoKમાં જમ્મુ-કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો. 
  • 7 મેની રાતઃ પાકિસ્તાને ભારતીય ઠેકાણા પર ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. તમામ વિફળ રહ્યો. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LoC (લાઇન ઑફ કંટ્રોલ) પર ગોળીબાર કર્યો.
  • 8 મેની રાતઃ પાકિસ્તાને લેહથી સરક્રીક સુધી 36 જગ્યાએ 300-400 ડ્રોન હુમલા કર્યા, જેનો હેતુ સૈન્ય ઠેકાણા અને નાગરિક ક્ષેત્રોને નિશાનો બનાવ્યો હતો. જોકે, તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. ભારતીય સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. 
  • 9 મેની રાતઃ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી લઈને ગુજરાત સુધી 26 જગ્યાને નિશાનો બનાવી ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. એરપોર્ટ અને વાયુસેનાના ઠેકાણા સહિત મહત્ત્વપૂર્ણ સ્થાનોને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. 
  • 10 મેઃ ભારતે પાકિસ્તાની સેનાના વાયુ સંરક્ષણ પ્રણાલીઓથી લઈને રડાર સાઇટ અને કમાન્ડ સેન્ટર સુધી આઠ પ્રમુખ ઠેકાણા પર હથિયારો અને મિસાઇલથી સટીક હુમલા કર્યાં. પાકિસ્તાની સૈન્ય સંચાલન મહાનિર્દેશક (DGMO)એ ભારતીય સમકક્ષને હૉટલાઇન પર ફોન કર્યો. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા દ્વારા મધ્યસ્થતા કરવા ગયેલા પૂર્ણ અને તત્કાલ સંઘર્ષ વિક્રમ મિસરીએ સાંજે 6 વાગ્યે સંઘર્ષ વિરામ પર સંમતિની જાહેરાત કરી. 
  • 11 મેઃ ભારતીય સેનાએ કહ્યું કે, સૈન્ય હુમલા દરમિયાન 35-40 પાકિસ્તાની સૈન્યકર્મીના મોત થયા. ભારતે પાકિસ્તાની લડાકૂ વિમાનને તોડી પાડ્યા હતા પરંતુ, સંખ્યા જાહેર કરવાનું ટાળ્યું.
  • 12 મેઃ ભારત અને પાકિસ્તાનના DGMO સાથે વાતચીત કરી. આ વાત પર સંમતિ થઈ કે, બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકો ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા પર વિચાર કરશે તે અંગે સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. રાષ્ટ્રને સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની નવી નીતિ છે. ભારત પરમાણુ ધમકી સામે ઝૂકશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
INDIA

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
Next Post
વર્તમાન મોસમમાં એપ્રિલ સુધી 4.24 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ | 4 24 lakh tonnes of sugar exported till …

વર્તમાન મોસમમાં એપ્રિલ સુધી 4.24 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ | 4 24 lakh tonnes of sugar exported till ...

પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 14ના મોત, 5ની હાલત ગંભીર | 12 dead after consuming spurious li…

પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 14ના મોત, 5ની હાલત ગંભીર | 12 dead after consuming spurious li...

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai…

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું… ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી | Rahul …

અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું… ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી | Rahul …

7 months ago
ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

10 months ago
રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત…

રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત…

1 month ago
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી વધી જતાં હાઇઍલર્ટ | gujarat dams near …

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી વધી જતાં હાઇઍલર્ટ | gujarat dams near …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News