gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી’, CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન | congress wo…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
‘પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી’, CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન | congress wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress on Pahalgam Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની ઈમરજન્સી બેઠક શુક્રવારે સાંજે દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં કેન્દ્રની મોદી સરકારને તમામ શક્ય મદદ કરવાની વાત કરી છે. બેઠકમાં ખડગેએ કહ્યું હતું કે, ‘પહલગામ હુમલા પર મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી.’ જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ખડગેએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીને શુભેચ્છા આપી છે.’

પહલગામ હુમલા અંગે શું બોલ્યા ખડગે?

ખડગેએ કહ્યું કે, ‘દેશની એકતા અને અખંડતામાં જે અડચણરૂપ બનશે તેના વિરૂદ્ધ સૌ સાથે મળીને કડકાઈથી લડીશું. આખુ વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે ઉભું છે. આ સાથે ખડગેએ આરોપ લગાવ્યો છે કે પહલગામ હુમલા બાદ પણ મોદી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ રણનીતિ સામે આવી નથી. રાહુલ ગાંધીએ કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. સાથે જ સરકાર સાથે માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જો અને સન્માન આપવાની માગ કરી છે.’

જાતિ આધારિત વસ્તી ગણતરી પર શું બોલ્યા ખડગે?

જાતિ આધારિત વસ્તી ગણતરીનો સરકારે નિર્ણય લેતા ખડગેએ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી છે. ખડગેએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીને જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને અવાજ બુલંદ કરી અને અડગ રહ્યા. મજબૂરીમાં કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લેવો પડ્યો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…
INDIA

March 25, 2026
LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

Next Post
જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ | jammu kashmir …

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ | jammu kashmir ...

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે ફટકારી નોટિસ | court issue…

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે ફટકારી નોટિસ | court issue...

રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …

રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું | The driver of the truck …

4 months ago
રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

7 months ago
કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે | MMF quality co…

અમદાવાદના ચાંદખેડામાં સગીરા પર મામા-ભાઈએ આચર્યું દુષ્કર્મ, ભણાવવાના બહાને ગુજાર્યો ત્રાસ | Ahmedabad…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News