gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકી જૂથ ટોપ લશ્કરનો કમાન્ડર અલ્તાફ લલ્લીને ઠાર કર્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આજે વહેલી સવારે બાંદીપોરામાં  આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ટોપ લશ્કર આતંકવાદી ઠાર થયો છે.

મીડિયા સૂત્રો અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં ટોપ લશ્કર આતંકવાદીઓ પણ સંડોવાયેલા હતાં. તેઓએ 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ હુમલામાં આતંકવાદીઓને મદદ કરી હોવાના અહેવાલોના પગલે ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ટોપ લશ્કરના આતંકવાદીઓ પર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક આતંકવાદી ઠાર થયો છે. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. વધુમાં સેનાએ આ હુમલામાં સંડોવાયેલા સ્થાનિક આતંકવાદીઓના ઘર પર પણ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પહલગામ આતંકી હુમલા અંગે Newyork Times ની હેડલાઈન વિવાદમાં, અમેરિકન સરકારે સુધારી

સ્થાનિક આતંકવાદીઓના ઘરને ઉડાવ્યા

પહલગામ હુમલામાં સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરના ઘરને સુરક્ષાદળોએ બોમ્બથી ઉડાવી દીધું છે. આદિલ ગુરી તરીકે ઓળખાતા આ આતંકવાદી પર બૈસરન ખીણમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલાનું ષડયંત્ર રચવા તેમજ તેને અમલમાં મૂકવા પાકિસ્તાની આતંકવાદીઓની મદદ કરવાનો આરોપ છે. આ હુમલામાં સામેલ અન્ય એક આતંકવાદી આસિફ શેખના ત્રાલ સ્થિત ઘર પર જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. 

સેનાના બે જવાન ઘાયલ

શુક્રવારે વહેલી સવારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં આતંકવાદીઓ સામે લડી રહેલા સેનાના બે વરિષ્ઠ જવાન ઘાયલ થયા છે. બંને પર્સનલ સિક્યુરિટી ટીમના વરિષ્ઠ અધિકારી છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બાંદીપોરમાં ચાલી રહેલા ઓપરેશનની માહિતી આપી હતી.

પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
પહલગામથી પહેલા અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, NIAએ વધુ બે સ્કેચ જાહેર કર્યા | pahalgam attack upd…

પહલગામથી પહેલા અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, NIAએ વધુ બે સ્કેચ જાહેર કર્યા | pahalgam attack upd...

VIDEO: પહલગામના દોષિતો વિરુદ્ધ એક્શન, એક આતંકીનું ઘર બોમ્બથી ઉડાવ્યું, બીજાના ઘરે બુલડોઝર ફેરવ્યું |…

VIDEO: પહલગામના દોષિતો વિરુદ્ધ એક્શન, એક આતંકીનું ઘર બોમ્બથી ઉડાવ્યું, બીજાના ઘરે બુલડોઝર ફેરવ્યું |...

પુતિન હવે બહુ થયું, હું બિલકુલ ખુશ નથી: એવું તો શું થયું કે રશિયા પર ભડક્યા ટ્રમ્પ | europe russia u…

પુતિન હવે બહુ થયું, હું બિલકુલ ખુશ નથી: એવું તો શું થયું કે રશિયા પર ભડક્યા ટ્રમ્પ | europe russia u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

2 months ago
નશાની હાલતમાં બે શખ્સોએ વેપારીના મોપેડને નુકસાન પહોંચાડ્યું | Two drunk men damaged a businessman’s …

નશાની હાલતમાં બે શખ્સોએ વેપારીના મોપેડને નુકસાન પહોંચાડ્યું | Two drunk men damaged a businessman’s …

8 months ago
આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

6 months ago
બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો

બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News