gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘સ્થાનિકોની રોજી છીનવાય છે માટે તેઓ આવા હુમલા ન કરે’

– જ.કા.નો પ્રવાસન ઉદ્યોગ વિકસીને 2030 સુધીમાં તે રૂ. 25 થી 30 હજાર કરોડ પર પહોંચવાની સંભાવના હતી

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલો હુમલો માત્ર સહેલાણીઓ ઉપર જ થયો હતો તેમ નથી. તે કાશ્મીર ખીણમાં વસતા અઢી લાખ લોકોની રોજી-રોટી ઉપરનો હુમલો છે, એ કેન્દ્ર શાસિત પ્રદેશનાં અર્થતંત્ર પરનો હુમલો છે. કાશ્મીર ખીણનાં અર્થતંત્રની કરોડરજ્જુ તૂટી જવાની છે, સમગ્ર ખીણ પ્રદેશ ગંભીર કટોકટીમાં મુકાઈ જવાનો છે. પ્રવાસીઓને મારવામાં આવેલી એકે એક ગોળી, કાશ્મીરનાં અર્થતંત્રને વર્ષો સુધી પાછુ ધકેલી દેશે.

આ હુમલા અંગે પાકિસ્તાને સફાઈ મારતાં કહ્યું છે કે, અમારે તેની સાથે કશી લેવા-દેવા નથી. તે હુમલો તો ત્યાંના સ્થાનિક આતંકીઓએ જ કર્યો હશે. તો પ્રશ્ન તે થાય છે કે : જેમની રોજી-રોટીનો આધાર જ પ્રવાસન ઉદ્યોગ પર છે, તેઓ આવા હુમલા શા માટે કરે ?

ઉલ્લેખનીય છે કે પૃથ્વી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગ વર્ષે રૂ. ૧૨૦૦૦ કરોડ આપે છે. એક અંદાજ પ્રમાણે તો ૨૦૩૦ સુધીમાં આ ઉદ્યોગ રૂ. ૨૫ થી ૩૦ હજાર કરોડ જેટલો વિકસવાની સંભાવના હતી.

પ્રવાસન ઉદ્યોગ જ. અને કા.ની જીડીપીમાં  ૭ થી ૮ ટકાનો ફાળો આપે છે.

સૌથી વધુ ખેદજનક બાબત તો તે છે કે, હજી પ્રવાસનની ઋતુ શરૂ જ થઈ છે. તેવામાં આ હુમલો થતાં સમગ્ર સીઝન દરમિયાન પ્રવાસીઓ નહીં આવે.

આ કેન્દ્ર શાસિત પ્રદેશનાં પાટનગર શ્રીનગર પાસેના ડાલ-લેઈકમાં ૧૫૦૦ હાઉસ-બોટ્સ છે. કાશ્મીરમાં નાની અને મોટી હોટેલોમાં મળી ૩૦૦૦થી વધુ રૂમ છે.

૨૦૨૪માં ૨ કરોડ ૩૬ લાખ પ્રવાસીઓ કાશ્મીર ગયા હતા.

રાજ્યને પછીથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધતી જ રહી છે. ૨૦૨૦માં ૩૪ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. પરંતુ ૨૦૨૧માં ૧.૧૩ કરોડ પ્રવાસીઓ ગયા હતા. ૨૦૨૨માં તે ૨.૩૬ કરોડ સુધી પહોંચ્યો તેમાં ૬૫૦૦૦ તો વિદેશી પ્રવાસીઓ હતા.

અહીં સરકાર જ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. જ્યારે બોલીવુડ માટે પણ તે મહત્ત્વનું છે. અહીં ફિલ્મોના અનેક શોટ્સ ઉતરે છે, તેથી પણ સ્થાનિક નિવાસીઓની આમદાની વધે છે.

આ રીતે કાશ્મીર આર્થિક રીતે સમૃધ્ધ થતું રહ્યું છે. ૨૦૧૭માં ત્યાં માત્ર ૧૪.૮૮ લાખ નવા વ્હીકલ્સ નોંધાયા હતાં. જ્યારે ૨૦૨૪માં ૨૭.૮૮ લાખ નવા વાહનો ત્યાં નોંધાયા. આમ ખીણ વિસ્તારનો સર્વનો ભદ્ર વિકાસ થઈ રહ્યો છે. હવે તો ત્યાં રેલવે શરૂ થશે. વંદે-ભારત રેલવે પણ ત્યાં શરૂ થશે.

આ આતંકી હુમલાને લીધે અનેકવિધ મુશ્કેલીઓ ઉભી થવા સંભવ છે.

છેલ્લે યાદ આપવાની કે રાજકપૂરની એક શ્રેષ્ઠ ફિલ્મ ‘બરસાત’ લગભગ સંપૂર્ણ રીતે કાશ્મીરમાં જ ઉતરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર…

May 16, 2026
ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

May 16, 2026
Next Post
ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak …

ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak ...

રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે | 1 pc tcs on luxury items above rs 10…

રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે | 1 pc tcs on luxury items above rs 10...

ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 12 ટકાની નજીક | Gold’s share in forex reserves rises to close …

ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 12 ટકાની નજીક | Gold's share in forex reserves rises to close ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’ | Google’s …

ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’ | Google’s …

12 months ago
‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

2 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

5 months ago
અર્થશાસ્ત્રીઓ વાસ્તવિક વૃદ્ધિ અંદાજ અંગે ચિંતિત | Economists concerned about real growth estimates

અર્થશાસ્ત્રીઓ વાસ્તવિક વૃદ્ધિ અંદાજ અંગે ચિંતિત | Economists concerned about real growth estimates

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News