gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય | Gujarat Far…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય | Gujarat Far…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmers: ગુજરાતમાં માવઠાને કારણે 10 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકશાન પહોંચ્યુ છે. શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકને નુકશાન ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયાં છે. પરિસ્થિતિને જોતાં ખેડૂતોને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે પહેલાં તો કુદરત રૂઠી હતી. હવે સરકારે પણ જાણે મોં ફેરવ્યું છે. કારણે કે, છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળી ખરીદી નહીં કરવા નક્કી કર્યું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એટલુ જ નહીં, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભેજયુક્ત માહોલમાં મગફળીને સાચવવી ક્યાં એ પણ સવાલો ઉપસ્થિત થયો છે.

પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી

ખેડૂતોની જાણે મુસિબત જ ઓછી થતી નથી કારણ કે, એક તરફ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાં ત્રણ ફુટ સુધી વરસાદી પાણી ભરાયાં છે. પાક પલડી જતાં ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ પડે તેમ છે. રાજ્ય કૃષિવિભાગે મોટા ઉપાડેતા પહેલી નવેમ્બરથી મગફળી ખરીદવા જાહેર કર્યું હતું. ખેડૂતોએ મગફળીનો જથ્થો તૈયાર કર્યો હતો. વાહન વ્યવસ્થા ગાઠવી ટેકાના ભાવે મગફળી વેચવા તૈયારીઓ આદરી હતી. ઘણાં કિસ્સામાં મોંઘા બિયારણ, જંતુનાશક દવા સહિત ખાતર, ખેત મજૂરીના બાકી પૈસા ચૂકવવા માટે ખેડૂતો મજબૂરીવશ થઈને ઓછા ભાવે પણ મગફળી સહિત અન્ય ખેત પેદાશ વેચી દે છે. હવે જ્યારે મગફળીના પાકનો લગભગ સફાયો થયો છે ત્યારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે હાલ પુરતુ મગફળીની ટેકાના ભાવે ખરીદી નહીં કરવા નક્કી કર્યું છું. આં સંજોગોમાં હવે મગફળીને સાચવવી ક્યા? તે સાવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર

નવાઈની વાતો તો એછેકે ગુજરાત સ્ટેટ  કો- ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન મગફળી જ નહીં, અડદ, સોયાબીન અને મગની ખરીદી માટે માટે નોડલ એજન્સી છે પણ મગફળીની ખરીદી અંગે કોઈ અધિકૃત જાણકારી અપાઈ નથી. દિલીપ સંઘાણીનું કહેવું છેકે, ગુજકોમાસોલના અધિકારીઓને કશું જે ખબર નથી. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે લીલીઝંડી આપતાં રાજ્ય સરકારે મગફળી ખરીદવા નક્કી કર્યું હતું જેના પગલે ગુજરાતમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશને કરાવ્યું છે. હવે જ્યારે ખરીદી નહીં કરવા સરકારે નિર્ણય કર્યો છે જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સરકારના મતે, હાલમાં કમોસમી વરસાદના કારણે ટેકાનો ભાવે મગફળી સહિત અન્ય જણસની ખરીદી મોકૂફ રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…

સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh...

વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા | cyber fraudsters duped 66 Lakhs fro…

વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા | cyber fraudsters duped 66 Lakhs fro...

૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup…

૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી મ્યુનિ. કોર્પોરેશન બાકી વેરાની વસુલાત માટે મિલકત સીલની કાર્યવાહી શરુ કરશે | Will start property…

આજથી મ્યુનિ. કોર્પોરેશન બાકી વેરાની વસુલાત માટે મિલકત સીલની કાર્યવાહી શરુ કરશે | Will start property…

2 months ago
મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ | Woman raped after threatening to kill her husband

મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ | Woman raped after threatening to kill her husband

1 year ago
સુપ્રીમની લાલ આંખ : AIથી નકલી કેસ ટાંકવા ભૂલ નહીં, ગેરરીતિ ગણાશે | SC red eye: Citing fake cases usi…

સુપ્રીમની લાલ આંખ : AIથી નકલી કેસ ટાંકવા ભૂલ નહીં, ગેરરીતિ ગણાશે | SC red eye: Citing fake cases usi…

4 weeks ago
જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a…

જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News