gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NSUI and Congress Protest in Rajkot: રાજ્યભરમાં વરસાદને કારણે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે, ત્યારે રાજકોટ પણ તેમાંથી બાકાત નથી. શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તાઓ બિસ્માર બન્યા છે. આ પરિસ્થિતિમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

‘કાળો કાયદો’ ગણાવી વિરોધ

રાજકોટમાં 8 ઓગસ્ટથી હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ અને NSUIના કાર્યકરો આ નિયમને ‘કાળો કાયદો’ ગણાવી રહ્યા છે અને તેને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી સારા રસ્તાઓ ન બને ત્યાં સુધી હેલ્મેટ ફરજિયાત ન કરવું જોઈએ. ‘પહેલા સારા રસ્તા તો બનાવો’ એવી માંગ સાથે આજે કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

હેલ્મેટના વિરોધમાં સહી ઝુંબેશ

રસ્તા અને ફરજિયાત હેલ્મેટના વિરોધના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ચાર રસ્તા પર એક ટેબલ મૂકીને હેલ્મેટ ફરજિયાતના વિરોધમાં લોકોના અભિપ્રાય અને સહીઓ એકત્રિત કર્યા હતા. વાહન ચાલકો અને નાગરિકોને હેલ્મેટના વિરોધમાં સહી કરવાની અપીલ કરવામાં આવી હતી, અને મોટી સંખ્યામાં લોકો આ સહી ઝુંબેશમાં જોડાયા હતા.

કોર્પોરેશન પર આકરા પ્રહારો

કોંગ્રેસના કાર્યકરોએ કોર્પોરેશન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં સારા રસ્તા જેવી મૂળભૂત સુવિધાનો અભાવ છે. આ સંજોગોમાં હેલ્મેટ ફરજિયાત કરીને લોકોને દંડ ફટકારવાનો આ નિર્ણય અયોગ્ય છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ફંડ એકઠું કરવા માટે આ હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres...

BREAKING: પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો | Prajwal Reva…

BREAKING: પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો | Prajwal Reva...

વડોદરાના કારેલીબાગમાં મોપેડની ડેકી ખોલી તેમાંથી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arr…

વડોદરાના કારેલીબાગમાં મોપેડની ડેકી ખોલી તેમાંથી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, CMના તપાસના આદેશ | Massive fire in Goa nightclu…

ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, CMના તપાસના આદેશ | Massive fire in Goa nightclu…

4 months ago
સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

8 months ago
નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરલમાં પ્રકોપ, ૧૯ના મુત્યુ

નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરલમાં પ્રકોપ, ૧૯ના મુત્યુ

6 months ago
ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road…

ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News