gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીની કર્ણાટકમાં ‘રોહિત વેમુલા ઍક્ટ’ લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર | rahul g…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીની કર્ણાટકમાં ‘રોહિત વેમુલા ઍક્ટ’ લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર | rahul g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul urges to Enact Rohith Vemula Act: વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના મુખ્યમંત્રીને રાજ્યમાં રોહિત વેમુલા કાયદો લાગુ કરવાની અપીલ કરતો પત્ર લખ્યો છે. તેમણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખી સરકારને રોહિત વેમુલા ઍક્ટ નામનો કાયદો ઘડવા આહ્વાન કર્યું છે. આ કાયદાનો ઉદ્દેશ શિક્ષણ પ્રણાલીમાં જાતિ આધારિત ભેદભાવ દૂર કરવાનો છે. પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ ભારત રત્ન ડૉ. બી આર આંબેડકરનો પણ ઉલ્લેખ કર્યો છે. 

આંબેડકર સાથે પણ થયો હતો ભેદભાવ

રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું હતું કે, બાબા સાહેબ આંબેડકરે પણ પોતાના જીવનકાળ દરમિયાન જાતિગત ભેદભાવનો સામનો કર્યો હતો. એક વખત તેમણે ભોજન વિના જ ઊંઘવુ પડ્યું હતું, કારણકે, લોકોએ તેમને અછૂત માની પાણી આપવાનો પણ ઇન્કાર કર્યો હતો. આંબેડકર પોતે જણાવે છે કે, તેમની પાસે પર્યાપ્ત ભોજન હતું. ભૂખ લાગી હતી. તેમ છતાં તેઓ ભૂખ્યા સૂવા મજબૂર બન્યા હતા. શાળામાં તેમને પોતાના ગુણોના આધારે સહવિદ્યાર્થીઓ સાથે બેસવાની મંજૂરી ન હતી. તેમને ખૂણામાં બેસાડવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી

રોહિત જેવા મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની હત્યા અસ્વીકાર્ય 

રાહુલ ગાંધીના મતે, આંબેડકરને જે સહન કરવું પડ્યું તે શરમજનક હતું. ભારતમાં કોઈ પણ બાળક સાથે આવું ન થવું જોઈએ. આજે આપણા માટે શરમજનક વાત છે કે દેશની શિક્ષણ વ્યવસ્થામાં દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયના લાખો વિદ્યાર્થીઓને જાતિ આધારિત ભેદભાવનો સામનો કરવો પડે છે. 16 એપ્રિલે લખાયેલા આ પત્રમાં રાહુલ લખે છે કે રોહિત વેમુલા, પાયલ તડવી અને દર્શન સોલંકી જેવા મહત્ત્વાકાંક્ષી યુવાનોની હત્યા અસ્વીકાર્ય છે. આ ગુનો કરનારાની સામે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.

રાહુલ ગાંધીની કર્ણાટકમાં 'રોહિત વેમુલા ઍક્ટ' લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર 2 - image

શિક્ષણ પ્રણાલીમાં આજે પણ જાતિગત ભેદભાવ

રાહુલ ગાંધીએ લખ્યું કે, હું કર્ણાટકમાં રોહિત વેમુલા કાયદો લાગુ કરવાની અપીલ કરું છું. જેથી કોઈપણ બાળકે ડૉ. આંબેડકર, રોહિત વેમુલા સહિત લાખો લોકોએ સહન કરેલા ઘા ઝેલવા ન પડે. હાલમાં જ હું સંસદમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળ્યો હતો. વાતચીત દરમિયાન કૉલેજ અને યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ થઈ રહ્યો હોવાની જાણકારી મળી હતી.

2016માં થયું હતું વેમુલાનું મોત

બકોલમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, બાબા સાહેબ આંબેડકરે જણાવ્યું હતું કે, શિક્ષણ જ એકમાત્ર એવું સાધન છે. જેની મદદથી વંચિત પણ સશક્ત બની શકે છે. જાતિ વ્યવસ્થાને તોડી શકાય છે. જો કે, દુર્ભાગ્યવશ દાયકાઓ બાદ પણ આપણી શિક્ષણ પ્રણાલીમાં જાતિગત ભેદભાવ સામેલ છે. હૈદરાબાદમાં અભ્યાસ કરનારા રોહિત વેમુલાએ જાતિગત ભેદભાવના કારણે આપઘાત કર્યો હતો.

રાહુલ ગાંધીની કર્ણાટકમાં 'રોહિત વેમુલા ઍક્ટ' લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી | Mumbai clash Between Guj…

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી | Mumbai clash Between Guj...

ગાંધીનગર ફાયર બ્રિગેડના એક જવાનનું સારવાર દરમિયાન મોત, થોડા દિવસ અગાઉ આગ ઓલવતા સમયે થયો હતો બ્લાસ્ટ …

ગાંધીનગર ફાયર બ્રિગેડના એક જવાનનું સારવાર દરમિયાન મોત, થોડા દિવસ અગાઉ આગ ઓલવતા સમયે થયો હતો બ્લાસ્ટ ...

અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ: રાજકોટમાં ટોળકીએ જબરું મગજ વાપર્યું, આંગડીયા પેઢીને જ છેતરી, જેતપુ…

અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ: રાજકોટમાં ટોળકીએ જબરું મગજ વાપર્યું, આંગડીયા પેઢીને જ છેતરી, જેતપુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

8 months ago
નવા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી માટે કવાયત:ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી તરફ જતા રસ્તા પર વાહન-વ્યવહારન…

નવા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી માટે કવાયત:ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી તરફ જતા રસ્તા પર વાહન-વ્યવહારન…

1 year ago
BSE 500 ઈન્ડેક્સમાં સામેલ 300થી વધુ શેરોમાં 20 ટકાથી વધુનો ઘટાડો | More than 300 stocks included in …

BSE 500 ઈન્ડેક્સમાં સામેલ 300થી વધુ શેરોમાં 20 ટકાથી વધુનો ઘટાડો | More than 300 stocks included in …

11 months ago
જામનગરમાં ફીટ ઈન્ડિયા અને હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે નવા ફ્લાય ઓવર ઉપર કાલે 6 કીલોમીટરન…

જામનગરમાં ફીટ ઈન્ડિયા અને હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે નવા ફ્લાય ઓવર ઉપર કાલે 6 કીલોમીટરન…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News