gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફળના નામ જોડીને ડ્રિન્ક્સ માર્કેટમાં લોન્ચ કરવાથી ઓછો જીએસટી લાગશે નહિ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

ભારત સરકારે પહેલી મે ૨૦૨૬થી હળવા પીણા પર લેવાતો જીએસટી ૨૮ ટકાથી વધારીને ૪૦ ટકા કરી દીધો છે.૩૦મી એપ્રિલે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સુધારેલા વર્ગીકરણ હેઠળના પ્રોડક્ટ્સ પર પહેલી મેથી જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા દર લાગુ પડશે. આ સાથે જ સરકારી નોટિકિેશનમાં જણાવી દેવામાં આવ્યું છે કે પહેલી મેથી રિટેઈલ બિલિંગ સિસ્ટમ નવા દર પ્રમાણે જ થવી જોઈએ. સ્ટોક ટ્રાન્સફરના ડોક્યુમેન્ટ પણ તે જ પ્રમાણે થવા જોઈએ. પરચેઝ ઓર્ડર પણ જીએસટીના નવા દર પ્રમાણે જ તૈયાર થવા જોઈએ. નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું હોવા છતાંય જૂના ટેક્સ સ્ટ્રક્ચરને અનુસરનાર વેપારીઓ સામે વધારાની ટેક્સ ડિમાન્ડ નીકળી શકે છે. તેના પર વેપારીએ વ્યાજ અને દંડ પણ ચૂકવવો પડશે.

જૂની વ્યવસ્થા હેઠળ ઘણાં સોફ્ટ ડ્રિન્ક પર ૩૮ ટકા જીએસટી અને બાર ટકા કોમ્પેન્સેશન સેસ લેવામાં આવતો હતો. તેથી કરદાતાએ બે અલગ અલગ ટેક્સના હિસાબ રાખવા પડતા હતા. પરિણામે બંને ટેક્સને એક કરી દઈને ૪૦ ટકા જીએસટીનો સિંગલ સ્લેબ કરી દેવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ કોલા ડ્રિન્ક્સ, લેમન સોડા, ઓરેન્જ સોડા, ફીણવાળા પીણા, ટોનિક્સ અને સ્વીટ સ્પાર્કલિંગ બીવરેજીસ પર સૌથી વધુ જીએસટી રાખવામાં આવ્યો છે. વધારે સુગર કન્ટેન્ટ ધરાવતા પીણાઓનો વપરાશ ઘટે તે પણ ટેક્સ વધારવા પાછળનો એક હેતુ છે. પરફોર્મન્સ એન્હેન્સર ડ્રિન્ક્સ, એનર્જી બુસ્ટર ડ્રિન્ક્સ, સ્ટીમ્યુલ્ન્ટ ડ્રિન્ક્સ, ખાસ્સી માત્રામાં કેફેન ધરાવતા ડ્રિન્ક્સ, સ્પોર્ટ્સ એનર્જી ડ્રિન્ક્સ પર ૪૦ ટકા જીએસટી લેવામાં આવશે.

ફ્રૂટ જ્યુસ પર ઓછો જીએસટી લાગશે

નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફળના નામ સાથે જોડીને એટલે કે મેન્ગો ડ્રિન્કસ ફ્રૂટ સ્પ્લાશ, ઓરેન્જ ફિજ જેવાા નામ રાખીને વેચવામાં આવતા ઠંડા પીણા પર ઓછો ટેક્સ લાગશે તેવી ગણતરી હતી. પરંતુ  ફળના નામથી પીણા વેચવાથી તે ડ્રિન્ક ઓછો જીએસટીને પાત્ર બનતા નથી. જોકે પ્યોર ફ્રૂટજ્યુસ, મિક્સ્ડ ફ્રૂટ જ્યુસ, મેન્ગો પલ્પ, ગ્રેપ્સ જ્યુસ અને વેજીટેબલ જ્યુસ કાર્બોનેટેડ ડ્રિન્ક્સ ન હોવાથી તેના પર ઓછો જીેએસટી લાગશે. તેનાથી ફ્રૂટ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને ાયદો થશે. 

ફ્લેવર્ડ મિલ્ક પર ૫ ટકા જીએસટી

ફ્લેવર્ડ મિલ્ક, પેકેજ મિલ્ક શેક, પ્રોટીન મિલ્ક ડ્રિન્ક, વેગન રેડી ડ્રિન્ક અને લેક્ટોઝ ફ્રી ડ્રિન્કસ પર ૫ ટકા જીએસટીલેવામાં આવશે. તેનાથી સહકારી ક્ષેત્રની ડેરીઓ, પ્રાઈવેટ ડેરીઓ અને વેલ્યુ એડેડ મિલ્ક માર્કેટમાં મૂકનારા એકમોને ફાયદો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…
GUJARAT

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

May 3, 2026
વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…
GUJARAT

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

May 3, 2026
મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…
GUJARAT

મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…

May 3, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર | triple accident on…

આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર | triple accident on…

7 months ago
એશિયાના સૌથી મોટા સિમ્પોઝિયમમાં નડિયાદના વિદ્યાર્થીઓનું પ્રથમ સ્થાન | Nadiad students secure first p…

એશિયાના સૌથી મોટા સિમ્પોઝિયમમાં નડિયાદના વિદ્યાર્થીઓનું પ્રથમ સ્થાન | Nadiad students secure first p…

1 month ago
વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis…

વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis…

5 months ago
બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પોલીસની ટીમ એરપોર્ટ પ…

બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પોલીસની ટીમ એરપોર્ટ પ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News