gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો સુધી ભારત પહોંચી ગયું હતું, નૂરખાન એરબેઝની તબાહીમાં સીઝ-ફાયરનું રહસ્ય રહ…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો સુધી ભારત પહોંચી ગયું હતું, નૂરખાન એરબેઝની તબાહીમાં સીઝ-ફાયરનું રહસ્ય રહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નૂરખાન-એરબેઝની પાસેજ પાક.નાં પરમાણુ શસ્ત્રો છે

– નૂરખાન-બેઝ સુધી હુમલા કરી ભારતે તેની પ્રહાર ક્ષમતા દર્શાવી દીધી, સંકેત હતો : ‘અમે ગમે ત્યાં પહોંચી શકીએ છીએ.’

નવી દિલ્હી : નૂરખાન-બેઝ પર હુમલો કરી ભારતે માત્ર પાકિસ્તાનની સૈન્ય અને પરમાણુ તાકાત ઉપર માત્ર તીવ્ર પ્રહાર કર્યો નથી, પરંતુ તે સાથે દર્શાવી દીધું છે કે ભારત આતંકવાદ અને તેને પુષ્ટિ આપનારાઓ સામે અમે નિર્ણાયક કાર્યવાહી કરવા સક્ષમ છીએ.

૨૨ એપ્રિલે પહેલગાંવમાં ૨૬ નિર્દોષ પર્યટકોની આતંકીઓએ કરેલી હત્યાએ બંને દેશો વચ્ચેની તંગદિલીને ચરમ સીમાએ પહોંચાડી છે.

ભારતે વળતા પ્રહારમાં ૭ મેના દિને ઓપરેશન-સિંદૂર શરૂ કર્યું. કેટલાએ આતંકી મથકો સાફ કરી નાખ્યાં. તે દિવસે સાંજે પાકિસ્તાનના નૂરખાન બેઝને તોડી નાખ્યું. આ બેઝથી માત્ર થોડે જ દૂર પાકિસ્તાને તેનાં ૧૭૦ પરમાણુ શસ્ત્રો રાખ્યા છે. જો આ મથક તૂટે તો વ્યાપક કિરણોત્સર્ગ થઈ જાય. અમેરિકા તે પરમાણુ શસ્ત્ર-ભંડાર વિષે માહિતગાર છે.  તેને તેની ઉડતી જાણ થતાં ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ફોન કરી, સીઝ-ફાયર માટે સંમત થવા અનુરોધ કર્યો. તે પૂર્વે પાક. સૈન્યે તો યુદ્ધ વિરામ માટે દરખાસ્ત રજૂ કરી જ હતી. જે સ્વીકારી લેવા ટ્રમ્પે વડાપ્રધાનને ભારપૂર્વક અનુરોધ કર્યો. સંભવ તે પણ છે કે તે ટ્રંક-કોલમાં તેઓએ નૂરખાન-એરબેઝ નજીક રહેલા  પાક.નાં પરમાણુ શસ્ત્રો ફાટે તો શી તબાહી થઈ શકે તે વિષે પણ મોદીને કહ્યું હતું. મોદી સીઝ ફાયર માટે સહમત થયા.

આમ તે સીઝ ફાયર પાછળ નૂરખાન-એરબેઝની નજીક જ રહેલાં પાકિસ્તાનનાં   પરમાણુ શસ્ત્રો બચાવવાની કથની છુપાયેલી છે.

આ નૂરખાન એર-બેઝ પહેલા ચકલા-એરબેઝ કહેવાતું હતું. જે ઇસ્લામાબાદથી માત્ર ૧૦ કિ.મી. દૂર જ રાવલપિંડી સ્થિત છે. તે પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય લોજિસ્ટિક હબ છે. જે વીઆઈપી મુવમેન્ટ,રોહી-મિશન અને લાંબા અંતરના મિસાઈલ્સનું સંચાલન કેન્દ્ર પણ છે.

સૌથી મહત્વની વાત તે છે કે, આ એરબેઝ પાકિસ્તાનનાં સ્ટ્રેટેજિક પ્લાન્સ ડીવીઝન (એસપીડી) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (એનસીએ)નાં મુખ્ય મથકની તદ્દન નજીક છે. આ એજન્સીએ દેશનાં આશરે ૧૭૦ પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અને સંચાલનની જવાબદારી સંભાળે છે.

૧૦મી મેની સાંજે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કાલ્પ મિસાઇલ્સથી નૂરખાન એરબેઝ ઉપર પ્રચંડ હુમલો કર્યો. ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું હતું કે, આ હુમલો એટલો ઝડપી અને ઘાતક હતો કે, પાકિસ્તાનની એર ડીફેન્સ સીસ્ટીમ તે ટ્રેક કરી ન શકી. તે હુમલામાં એર બેઝની પાયાની સુવિધાઓ નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ. પાકિસ્તાન સેનામાં હાહાકાર થઈ ગયો. તેને ખાતરી થઈ ગઈ કે ભારતની મિસાઈલ્સ તેમનાં સંવેદનશીલ સૈન્ય-સ્થાનો સુધી પહોંચી શકે છે. પાકિસ્તાનના વડેરાઓને ખાતરી થઈ ગઈ કે, ભારત પરમાણુ કમાન્ડ સેન્ટર સુધી પહોંચી શકે છે. નૂરખાન એર બેઝ થી માત્ર થોડા જ કિ.મી. ઉપર પાકિસ્તાનનું પરમાણુ કમાન્ડર સેન્ટર ભારતની પ્રહાર ત્રિજ્યામાં આવી ગયું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે ભારતે તે દ્વારા દર્શાવી આપ્યું છે કે તે પરમાણુ કમાન્ડ સેન્ટરને પણ ડી-કેવિટેટ (નિષ્ક્રીય) કરવાની ક્ષમતા રાખે છે.

પાકિસ્તાને ખુદાના અને ડોનાલ્ડ ટ્રમ્પના શુક્રિયા ગુજારવા જોઈએ કે ભારતે તે પરમાણુ શસ્ત્ર ભંડાર પર હુમલો ન કર્યો. નહીં તો કેટલાયે કિ.મી. સુધી કિરણોત્સર્ગ પ્રસરી રહેત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…
INDIA

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

February 15, 2026
શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…
INDIA

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

February 15, 2026
Next Post
યુદ્વ વિરામ, અમેરિકા-ચાઈના ટેરિફ ડિલ થતાં શેરબજારમાં તોફાની તેજી | Stock market surges as US China t…

યુદ્વ વિરામ, અમેરિકા-ચાઈના ટેરિફ ડિલ થતાં શેરબજારમાં તોફાની તેજી | Stock market surges as US China t...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય | Bita Garba permission rev…

બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય | Bita Garba permission rev…

5 months ago
આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા | 34 samples of ghee were taken from 21 farms in Anand

આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા | 34 samples of ghee were taken from 21 farms in Anand

4 months ago
સચિનમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત, પતિ સહિત બેને ઇજા

સચિનમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત, પતિ સહિત બેને ઇજા

10 months ago
અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું | Telangana Ho…

અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું | Telangana Ho…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News