gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલ-મહુધા રોડ ઉપર વડથલના રઈજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાનાં મોત | Two women died after a …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
કઠલાલ-મહુધા રોડ ઉપર વડથલના રઈજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાનાં મોત | Two women died after a …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજના મુસ્લિમ બિરાદરો રામના મુવાડા પીર ભડીયાદ દરગાહના ઉર્સમાં જતા હતા 

– મૃતદેહોને મહુધા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

નડિયાદ: કપડવંજ શહેરના મુસ્લિમ પરિવારના લોકો રામના મુવાડા પીર ભડીયાદ દરગાહના ઉર્સમાં જતા હતા. આ દરમિયાન કઠલાલ-મહુધા રોડ ઉપર રઇજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાઓના મોત નિપજ્યાં હતા, જ્યારે એક મહિલા ગંભીર હોવાથી સારવાર હેઠળ છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરો અને રિક્ષા પાછળ અથડાયેલી બાઈક પર જતા લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતદેહોને મહુધા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. મહુધા પોલીસ દ્વારા આ અકસ્માત મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

એક મહિલા સારવાર હેઠળ ઃ રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરો અને રિક્ષા પાછળ અથડાયેલી બાઈક પર જતા લોકોને પણ ઈજા પહોંચી

મહુધા તાલુકાના રામના મુવાડાના પીર ભડીયાદ ખાતે મહેમુદસા બુખારી બાવાની દરગાહ ખાતે ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. ત્યારે કપડવંજ શહેરના મુસ્લિમ સમાજના લોકો ગુરૂવારે સાંજે રિક્ષામાં રામના મુવાડા પીર ભડીયાદના ઉર્સમાં જઈ રહ્યાં હતા. આ રિક્ષા કઠલાલથી મહુધા તરફ જઈ રહી હતી. ત્યારે વડથલના રઇજીપુરા નજીક રિક્ષા પલટી ગઈ હતી. આ દરમિયાન તેની પાછળ આવતી મોટરસાયકલ પણ રિક્ષા પાછળ અથડાઈ હતી. જેથી બંને વાહનોનો ભુક્કો બોલાઈ ગયો હતો.  અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા મુસાફરોને તેમજ બાઈક પર જઇ રહેલા યુવાનોને ઇજા થઈ હતી. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત્મમાં ગંભીર રીતે ઈજા પામેલા નસરીનબાનુ નવાબબેગ મિર્ઝા અને તમન્ના નવાબબેગ મિર્ઝાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત મહેરાજબીબી મહેબૂબબેગ મિર્ઝાને સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવની જાણ થતા મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતદેહોને મહુધા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. મહુધા પોલીસ દ્વારા આ અકસ્માત મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…
GUJARAT

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…

June 2, 2026
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…
GUJARAT

સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…

June 2, 2026
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
GUJARAT

સહકારી બેન્કોને જોખમ આધારિત સુપરવિઝન હેઠળ મૂકી દેવામાં આવશે | RBI to provide protection coopetrative…

June 2, 2026
Next Post
AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M…

AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M...

ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in ...

પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Baharpara Palitana

પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Baharpara Palitana

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck plow…

રોડ સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck plow…

1 year ago
મોબાઈલ હવે ‘આંખ’ બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે | mobile screen time impact chil…

મોબાઈલ હવે ‘આંખ’ બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે | mobile screen time impact chil…

4 months ago
‘અમે ભારતને દંડિત કરવા નથી માગતા પણ..’ ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકાએ જણાવી તેની ઈચ્છા | us minister …

‘અમે ભારતને દંડિત કરવા નથી માગતા પણ..’ ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકાએ જણાવી તેની ઈચ્છા | us minister …

8 months ago
સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News