gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in Business
0 0
0
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનો અંદાજ આપતા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) એપ્રિલમાં વૈશ્ચિક સ્તરે સૌથી ઊચા રહ્યા હતા. 

જેપી મોર્ગનના અહેવાલ પ્રમાણે એપ્રિલમાં ભારતનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૮.૭૦ રહ્યો હતો અને ઉત્પાદન ક્ષેત્રનો ૫૮.૨૦ રહ્યો હતો વિકસિત તથા ઊભરતી બજારોમાં સૌથી ઊંચા રહ્યા છે. 

કોઈપણ દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીની જાણકારી માટે પીએમઆઈ એક મહત્વનું નિર્દેશાંક છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના મજબૂત ડેટા ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના સંકેત આપે છે, એમ જેપી મોર્ગનના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

એપ્રિલમાં ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો   માર્કિટ પીએમઆઈ ૫૦.૪૦ રહ્યો હતો જ્યારે નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિકસનો આ આંક ૪૯ રહ્યો હતો. આમ ચીનની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ભારતની સરખામણીએ ઘણી જ નબળી રહી હોવાનું જોવા મળ્યું છે. 

સેવા ક્ષેત્રમાં પણ ચીનનો માર્કિટ પીએમઆઈ ૫૦.૭૦ અને  નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિકસનો આ આંક ૫૦.૧૦ રહ્યો હતો. આમ સેવા ક્ષેત્રમાં પણ ભારત કરતા ચીન ઘણું પાછળ જોવા મળી રહ્યું છે. 

અન્ય દેશો જેમ કે અમેરિકા, યુકે, જોપાનમાં પણ આવી જ સ્થિતિ જોવાઈ રહી છે. અમેરિકાનો એપ્રિલનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૪૮.૭૦ જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૧.૬૦ જોવા મળ્યો હતો. 

યુરોઝોન પણ આર્થિક પ્રવૃત્તિની દ્રષ્ટિથી હાલમાં સંઘર્ષ કરી રહ્યું છે. આમ ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે આગેવાન હોવાનું જોવા મળી રહ્યું છે. 

ઘરઆંગણે મજબૂત માગ તથા ઊચા વેપાર આશાવાદથી  દેશમાં આર્થિક પ્રવૃત્તિને ગતિ મળી રહી છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
Next Post
પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી… ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ …

પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી... ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ ...

વર્તમાન મોસમમાં એપ્રિલ સુધી 4.24 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ | 4 24 lakh tonnes of sugar exported till …

વર્તમાન મોસમમાં એપ્રિલ સુધી 4.24 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ | 4 24 lakh tonnes of sugar exported till ...

પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 14ના મોત, 5ની હાલત ગંભીર | 12 dead after consuming spurious li…

પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 14ના મોત, 5ની હાલત ગંભીર | 12 dead after consuming spurious li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

3 days ago
જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

7 months ago
સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાના વિચાર બીજા પર થોપી મહાન ન બની શકે : નીતિન ગડકરી | Peopl…

સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાના વિચાર બીજા પર થોપી મહાન ન બની શકે : નીતિન ગડકરી | Peopl…

10 months ago
બાઈક પર કાર ચડાવી યુવાનની હત્યા નિપજાવનાર 3 ઝડપાયા | 3 arrested for killing young man by running ove…

બાઈક પર કાર ચડાવી યુવાનની હત્યા નિપજાવનાર 3 ઝડપાયા | 3 arrested for killing young man by running ove…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News