gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા દુકાનો હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ : 43 નમુનાઓ સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા દુકાનો હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ : 43 નમુનાઓ સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ ફરસાણની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો વગેરે જગ્યાએ  ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન મેંગો બરફી, ચોકલેટ બરફી, પાયનેપલ બરફી, કપાસીયા તેલ, લાલસેવ, ઉસળસેવ, મલબારીસેવ, બેસન, નાયલોન ખમણ, વાટીદાળના ખમણ, નાયલોન ખમણ, ખમણની ચટણી, હળદળ પાવડર, ધાણા પાવડર, મરચા પાવડર, અજમો, જીરૂ, વનસ્પતિ ઘી, ગરમ મસાલો, ચણાદાળ, બેસનની ચટણી, રેડ ચટણી, મંચુરીયન રાઇસ, નુડલ્સ, પ્રીપેર્ડ રાજમા, મીક્ષવેજ, કઠોળની સબજી વગેરેના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ ઉપરાંત શહેરમાં સુસેન ચાર રસ્તાની આસપાસ આવેલ લારીઓ તેમજ દુકાનોમાં ફુડ ટેસ્ટીંગ વાન (ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ) દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. મરચુ પાવડર, બટર, તેલ, રેડ ચટણી, આઇસક્રીમ વિગેરેના 43 નમુનાઓ સ્થળ પરજ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. વારંવાર તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલમાં ટી.પી.સી. મશીન દ્વારા તેલની ટી.પી.સી. વેલ્યુ માપી હતી. જે તેલમાં ટી.પી.સી. વેલ્યુ હતી તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ચાઇનીઝ ફુડ લારીઓમાં કલર મળી આવતા તેનો પણ સ્થળ પરજ નાશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…
GUJARAT

May 12, 2026
તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

Next Post
ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ, કેજરીવાલ-મમતા બેનરજીએ આપ્યો ઝટકો | why tmc aap not…

ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ, કેજરીવાલ-મમતા બેનરજીએ આપ્યો ઝટકો | why tmc aap not...

જામનગર શહેરની લાલપુર બાયપાસ પછીની નવી ડેવલપ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કોંગ્રેસ દ્વારા મનપા…

જામનગર શહેરની લાલપુર બાયપાસ પછીની નવી ડેવલપ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કોંગ્રેસ દ્વારા મનપા...

પરીક્ષામાં ટોઇલેટ જવાની મનાઈ, મમતા સરકારની હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલના નિર્ણયે વિવાદ છંછેડ્યો…

પરીક્ષામાં ટોઇલેટ જવાની મનાઈ, મમતા સરકારની હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલના નિર્ણયે વિવાદ છંછેડ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …

2 months ago
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ વડોદરામાં નામ ઉમેરવા, કાઢવા કે સુધારણા માટે ૫૮ હજાર અરજીઓ | vote…

3 months ago
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

1 month ago
નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News